સલમાન ખાનની વધુ એક હીરોઇન થઇ બોલ્ડ, હોટ પોસ્ટરનો વરસાદ

Posted By:
Subscribe to Oneindia News

ગઈકાલે રાત્રે બોલિવૂડમાં હોટ પોસ્ટરનો વરસાદ થઇ ગયો. હેટ સ્ટોરી સિરીઝ ફેમ વિશાલ પંડ્યા તેમની આવનારી ફિલ્મ વજહ તુમ હો લઈને આવી રહ્યા છે. આ ફિલ્મમાં સના ખાન, શરમન જોશી, ગુરમીત ચૌધરી અને રજનીશ દુગ્ગલ મુખ્ય ભૂમિકામાં છે.

wajah tum ho

ફિલ્મના 3 પોસ્ટર આવી ચુક્યા છે. ત્રણે પોસ્ટરમાં સના ખાન હોટ અને બોલ્ડ અંદાઝમાં નજર આવી રહી છે. આમ જોવા જઈએ તો ફિલ્મમાં કઈ પણ અલગ નહીં હોય.

wajah tum ho

સના ખાન બિગબોસ થી ફેમસ થઇ હતી. ત્યારપછી તે સલમાન ખાનની ફિલ્મ જય હો માં પણ જોવા મળી હતી. હાલમાં સના ખાન કોમેડી નાઈટ બચાઓમાં જોવા મળી રહી છે.

wajah tum ho

વજહ તુમ હો ફિલ્મ 2 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર 14 ઓક્ટોબરે બધાની સામે આવી જશે. હવે આ ફિલ્મ કેટલી હોટ અને બોલ્ડ હશે તે તો સમય જ બતાવશે.

wajah tum ho

હેટ સ્ટોરી 3 માં સલમાન ખાનની બંને અભિનેત્રી ડેઝી શાહને ઝરીન ખાન જોવા મળી હતી. હવે ફરી એકવાર હેટ સ્ટોરી સિરીઝ ફેમ વિશાલ પંડ્યા તેમની આવનારી ફિલ્મ વજહ તુમ હો લઈને આવી રહ્યા છે. તે પણ સલમાન ખાનની જ હીરોઇન સના ખાન સાથે. તો જોવું ચોક્કસ રસપ્રદ રહશે.

wajah tum ho
hate story 3
hate story 3
hate story 3
hate story 3
English summary
Wajah Tum Ho posters promise another Bold film for Bollywood.
Please Wait while comments are loading...