VIDEO: "હેટ સ્ટોરી 3"..કરન-ઝરીન ખાનનો HOT "અવૈધ" રોમાન્સ

વિશાલ પંડ્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ હેટ સ્ટોરી 3નું ટ્રેલર અને 2 ગીતોના વિડીયો રિલીઝ થઇ ચૂક્યા છે. આ સિરીઝની પહેલી બે ફિલ્મોની જેમજ આ ફિલ્મ પણ બોલ્ડ હશે તેવુ ટ્રેલર અને રિલીઝ થયેલા ગીતો પરથી ચોક્કસ કહી શકાય. વેલ હવે ફિલ્મનું ત્રીજુ ગીત પણ રિલીઝ થઇ ગયુ છે, અને તે પણ ખુબ જ હૉટ છે.

Hate story 3

જણાવી દઇએ કે ગીતો જોયા બાદ તમને ટ્રેલર થોડુ ઓછુ હૉટ લાગશે. ફિલ્મનું ત્રીજુ ગીત વજહ તુમ હો...રિલીઝ થઇ ગયુ છે. હમમમ..ગીત તો સારૂં છે, પણ વિડીયો વધુ પડતો હૉટ કહી શકાય. સેન્સર બોર્ડે ટ્રેલર અને આગળના બે ગીતોની જેમજ આ ગીત પણ પાસ કરી દીધુ છે.

રિલીઝ થયેલા આ ત્રીજા ગીતમાં કરન સિંહ ગ્રોવર અને ઝરીન ખાન જોવા મળી રહ્યાં છે. જણાવી દઇએ કે ફિલ્મમાં શરમન જોશી અને ઝરીન ખાન પતિ પત્ની બતાવવામાં આવ્યા છે. તેવામાં ઝરીન., કરનની સાથે આટલો હૉટ રોમાન્સ કેમ કરી રહી છે, તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે.

અહીં ક્લીક કરો અને જુઓ કરન સિંહ ગ્રોવર અને ઝરીન ખાનનો HOT "અવૈધ" રોમાન્સ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X