જુઓ તસવીરો : બાઇક પર પૂનમની હૉટ અદાઓ
મુંબઈ, 3 નવેમ્બર : અભિનેત્રી પૂનમ પાન્ડે લાંબાગાળાથી સાક્ષાત રીતે ગાયબ હતી, પરંતુ અચાનક તે સેક્સી અંદાજમાં પ્રકટ થઈ મુંબઈમાં યોજાયેલ એક ઇવેન્ટ દરમિયાન. સેક્સી અંદાજમાં પિંક ડ્રેસ પહેરી જ્યારે પૅરટ એ. આર. ડ્રોન 2.0 ઑટોકાર શોમાં સૌની સામે આવી, તો લોકો દંગ રહી ગયાં.
આપને જણાવી દઇએ કે ટ્વિટર ક્વીન આજકાલ પોતાની આવનાર એડલ્ટ ફિલ્મ નશા અંગે ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં જ તે ફિલ્મની આ ફિલ્મની તસવીર ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.
આવો તસવીરો વડે બતાવીએ પૂનમનો બાઇક સાથેની હૉટ અદાઓ :

નશા સાથે ફિલ્મોમાં આગમન
ટુંકમાં જ પૂનમ પાન્ડેની પ્રથમ ફિલ્મ રિલીઝ થનાર છે. તેનું નામ છે નશા. પૂનમે જણાવ્યું કે આ એક એડલ્ટ ફિલ્મ હશે.

એડલ્ટ ફિલ્મ
પૂમન પાન્ડેએ ગત દિવસોએ ટ્વિટર પર એમ કહી સનસનાટી મચાવી હતી કે તે એક એડલ્ટ ફિલ્મમાં કામ કરવાની છે.

અક્ષરો દ્વારા અનુમાન
લોકો વચ્ચે ઉત્સુકતા વધારવા પૂનમે ટ્વિટર પર એક-એક કરીને પોતાની ફિલ્મના નામના અક્ષરો પોસ્ટ કર્યા હતાં.

અમિત સક્સેના કરશે દિગ્દર્શન
પૂનમની એડલ્ટ ફિલ્મના દિગ્દર્શક અમિત સક્સેના છે. અમિત જિસ્મ 2નું પણ દિગ્દર્શન કરી ચુક્યાં છે.

વનઇન્ડિયાના વાંચકે પાડ્યો ફોડ
આપને જણાવી દઇએ કે વનઇન્ડિયાના વાંચક સૌગતે પહેલાંથી જ અનુમાન કરી નાંખ્યુ હતું કે પૂનમ પાન્ડેની ફિલ્મનું નામ હશે નશા.

ન્યુડ થવાની જાહેરાતથી સનસનાટી
પૂનમે પ્રથમ વાર ધડાકો ત્યારે કર્યો હતો કે જ્યારે તેણે જણાવ્યુ હતું કે ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપ જીતશે તો તે ન્યુડ થઈ જશે.












Click it and Unblock the Notifications
