હૉટ ફોટોશૂટ કરાવતી મૉડેલ-અભિનેત્રીઓ

મુંબઈ, 13 નવેમ્બર : ફિલ્મ જગતમાં નવા ટ્રેન્ડ્સ પ્રમાણે પ્રસિદ્ધિ મેળવવા માટે અંગ પ્રદર્શન કરવું કઈ નવી વાત નથી. હાલમાં અનેક અભિનેત્રીઓ ફાસ્ટ ફેવરિટ બનવા માટે વિવિધ પ્રકારના ફોટોશૂટ કરાવી પોતાની હૉટ તસવીરો પડાવે છે.

Mahi Gill

શર્લિન ચોપરાથી લઈ, પૂનમ પાન્ડે અને સન્ની લિયોન સુધીની મૉડેલ-કમ-અભિનેત્રીઓ આ બાબતમાં ખૂબ જ આગળ છે, તો બીજી પણ અનેક અભિનેત્રીઓ અને મૉડેલો આકર્ષક અને હૉટ પોઝ આપી ચર્ચામાં રહેતી હોય છે.

એમ પણ બૉલીવુડની ઇતિહાસ રહ્યો છે કે અનેક અભિનેત્રીઓ શરુઆતમાં સફળતાની સીડી ચડવા માટે પહેલાં અંગ પ્રદર્શનનો જ સહારો લેતી હોય છે. હવે તો ફોટોશૂટનું ચલણ ચાલ્યું છે. તેના વડે પણ અનેક મૉડેલ અભિનેત્રી બનવા તરફ આગળ વધે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X