બબલી બદમાશ હવે ‘પિંકી હૈ દિલવાલોં કી...’
મુંબઈ, 7 ઑગસ્ટ : શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં પોતાના બૉલીવુડ કૅરિયરનું પ્રથમ આયટમ સૉંગ કરનાર પ્રિયંકા ચોપરા ઉપર હવે આયટમ સૉંગ કરવાની ધુન સવાર થઈ હોય તેવુ લાગે છે. એટલે જ તો બબલી બદમાશ હૈ... બાદ પ્રિયંકા ચોપરા હવે પિંકી હૈ દિલવાલોં કી... આયટમ સૉંગ કરતાં નજરે પડી રહ્યાં છે.

ઝંજીર ફિલ્મમાં પ્રિયંકા ચોપરા પિંકી હૈ દિલવાલોં કી... આયટમ સૉંગ ઉપર ધૂમ મચાવી રહ્યાં છે. પોતાના દસ વરસના કૅરિયરમાં એકેય આયટમ સૉંગ ન કરનાર પ્રિયંકાએ શૂટઆઉટ એટ વડાલામાં પહેલી જ વાર આયટમ સૉંગ બબલી બદમાશ હૈ... કર્યું અને તે હિટ પણ રહ્યું. આ આયટમ સૉંગની સફળતાથી ઉત્સાહિત પ્રિયંકા ચોપરાએ હવે ઝંજીર ફિલ્મમાંમાં પણ આયટમ સૉંગ કરવાં કર્યું છે. આયટમ સૉંગના બોલ છે પિંકી હૈ દિલવાલોં કી...
અપૂર્વ લાખિયા દિગ્દર્શિત ઝંજીર ફિલ્માં રામ તનેજા અને સંજય દત્ત પણ છે. આ ગીતને જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે કોરિયોગ્રાફ કર્યું છે. આ ફિલ્મ અમિતાભ બચ્ચનની ઝંજીર ફિલ્મની રીમેક છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
