Video/Pics : જુઓ 10 પૅક એબ્સ માટે કેટલી મહેનત કરી શાહરુખે?
મુંબઈ, 4 ઑક્ટોબર : શાહરુખ ખાને પોતાની બૉડીના 10 પૅક એબ્સ બનાવી સૌને માત આપી દીધી છે. અત્યાર સુધી 6 પૅક અને 8 પૅક બનાવી બૉલીવુડ સ્ટાર્સ છવાઈ જતા હતાં, પરંતુ શાહરુખ ખાને હૃતિક રોશનના પડકારને મંજૂર કર્યો અને બૉડીમાં 10 પૅક એબ્સ બનાવી બતાવી દીધાં અને સૌને ચોંકાવી પણ દીધાં.
શાહરુખ ખાને 10 પૅક એબ્સ બનાવવા માટે કરેલી મહેનતનો એક વીડિયો રિલીઝ કર્યો છે. આ વીડિયોમાં તેમના 10 પૅક એબ્સ જોઈ શકાય છે. વીડિયોમાં શાહરુખ ખાન ફરાહ ખાન સામે જોરદાર ટ્રેનિંગ લેતા પણ દેખાય છે. શાહરુખે આ 10 પૅક હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ માટે બનાવ્યાં છે.
નોંધનીય છે કે થોડાક દિવસ અગાઉ હૃતિક રોશને બૉલીવુડ સ્ટાર્સને બૅંગ બૅંગ ડૅર પડકાર ફેંક્યો હતો. તેના હેઠળ ચૅલેંજ કરાયેલ સેલિબ્રિટીઓએ હૃતિક તરફથી અપાયેલ ટાસ્ક પૂરો કરવો પડે છે. શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં 8 પૅક એબ્સમાં નજરે પડનાર છે, પરંતુ હૃતિકના પડકાર બાદ તેમણે વધુ મહેનત કરી 10 પૅક એબ્સ પણ બનાવી દાખવ્યાં. શાહરુખ પોતાની ફિટ બૉડીનો શ્રેય તેમના ટ્રેનર પ્રશાંત સાવંતને આપે છે.
આ 20 તસવીરો અને વીડિયોમાં છે શાહરુખ ખાનના 10 પૅક એબ્સનું રહસ્ય :

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ

શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ
શાહરુખ ખાનનું 10 પૅક એબ્સ વર્કઆઉટ












Click it and Unblock the Notifications
