જ્યારે ઐશ્વર્યા રાયે સૈફ અલી ખાનના લીધે ફિલ્મ છોડી

ઐશ્વર્યા રાય અને કરણ જોહર પહેલીવાર "એ દિલ હૈ મુશ્કિલ" નામની ફિલ્મ દ્વારા સાથે કામ કરી રહ્યા છે. ત્યારે આ અંગે સવાલ પૂછતા કે કેમ આટલો સમય લાગ્યો બન્નેને સાથે કામ કરવા માટે? ત્યારે બન્નેએ જે જવાબ આપ્યો તે ચોંકવનારો હતો.

બન્ને કહ્યું કે આ માટે સૈફ અલી ખાન જવાબદાર છે. વધુમાં ડીએનએ નામના અખબારમાં ઐશ્વર્યાએ પણ આ અંગે સ્પષ્ટતા આપી.

તમને પણ જાણીને નવાઇ લાગીને કે કેવી રીતે સૈફ અલી ખાન આ માટે જવાબદાર હોઇ શકો? સૈફ અને ઐશ અને કરણનો તેવો તો શું સંબંધ? આ તમામ સવાલોનો જવાબ મળશે તમને આ ફોટોસ્લાઇડરમાં જુઓ...

કરણ જોહર

કરણ જોહર

કરણ જોહરે કહ્યું કે તે લાંબા સમયથી ઐશ્વર્યા રાય સાથે કામ કરવા માંગતા હતા

ઓફર

ઓફર

વધુમાં તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે તેમણે ફિલ્મ "દોસ્તાના" માટે પણ એશને ઓફર કરી હતી

રિઝેક્ટ

રિઝેક્ટ

પણ એશે સૈફ અલી ખાન માટે કરીને આ ફિલ્મ છોડી દીધી.

ઐશ્વર્યા

ઐશ્વર્યા

આ બાબતે જ્યારે ઐશ્વર્યાને પૂછ્યું તો તેણે પણ આ વાતમાં હામી ભરી.

સ્પષ્ટતા

સ્પષ્ટતા

ઐશ્વર્યા કહ્યું કે તે અને સૈફ બન્ને આ ફિલ્મમાં કામ કરવા માટે ઉત્સુક હતા. અને તેઓ લાંબા સમય સુધી આ ફિલ્મની સ્કિપ્ટ પર ચર્ચા પણ કરી રહ્યા હતા.

લગ્ન

લગ્ન

પણ પછી ઐશ્વર્યાના લગ્ન થઇ ગયા. અને લગ્ન બાદ સૈફને કંઇક આમ લાગ્યું

સૈફ

સૈફ

ઐશ્વર્યાના કહેવા મુજબ સૈફને ઐશ્વર્યાના લગ્ન બાદ લાગ્યું કે એશ અને અભિ એકબીજા સાથે વધુ સારા લાગશે. અને તે આ ફિલ્મમાંથી નીકળી ગયો.

એશ-કરણ

એશ-કરણ

જો કે ઐશ્વર્યાએ ભલે દોસ્તાના ફિલ્મ સૈફ માટે છોડી હોય પણ હવે તે અને કરણ "એ દિલ હૈ મુશ્કિલ"માં સાથે કામ કરી રહ્યા છે જે વાતથી બન્ને જાણા ખુબ જ ખુશ છે.

છેવટે એશ પણ

છેવટે એશ પણ

અને છેવટે ઐશ્વર્યા પણ આ ફિલ્મ ના કરી. આમ સૈફ અને ઐશ્વર્યા બન્નેએ આ ફિલ્મ છોડી દીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X