જયારે બોલિવૂડ અભિનેત્રીઓનો દેખાયો આ બોલ્ડ અને સેક્સી અવતાર....
બોલિવૂડ સેલિબ્રિટી પોતાની તસવીરો સોશ્યિલ મીડિયા પર નાખતી રહે છે પછી તે કોઈ ફંક્શનની ફોટો હોય કે પછી કોઈ ફોટોશૂટ. હાલમાં જ એમી જેક્શને પોતાની ટોપલેસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. ત્યારબાદ તેની તે તસ્વીર ખુબ જ વાઇરલ થઇ ચુકી છે.
આમ જોવા જઈએ તો બેકલેસ ફોટો બોલિવૂડ સેલિબ્રિટી માટે કોઈ જ નવી વાત નથી. પહેલા પણ તેઓ બેકલેસ તસવીરોમાં આવી ચુક્યા છે. ઘણી વાર કેટલીક તસવીરો અશ્લીલ બની જાય છે. તો કેટલીક વાર તેઓ ખુબ જ હોટ અને સેક્સી દેખાય છે.
તો જુઓ આવી જ કેટલીક હોટ અને સેક્સી બોલિવૂડ સેલિબ્રિટીની બેકલેસ તસવીરો...

એમી જેક્શન
એમી જેક્શનની આ તસ્વીરમાં તેમનો ચહેરો ભલે નજરમાં ના આવી રહ્યો હોય. પરંતુ આ તસ્વીર ઘણી જ હોટ છે. એમી જેક્શન ઘણી જ ખૂબસૂરત છે એ વાતમાં કોઈ જ શંકા નથી.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા પણ બેકલેસ ફોટોશૂટ કરાવી ચુકી છે અને તેમાં તે ખુબ જ હોટ પણ દેખાઈ રહી છે.

મલાઈકા
મલાઈકા પણ બોલિવૂડની એવી અભિનેત્રીમાં છે જે દિવસે ને દિવસે વધારે હોટ દેખાતી જાય છે. બોલિવૂડના ઘણા ફંક્શનમાં તે બેકલેસ દેખાઈ ચુકી છે.

શ્રદ્ધા કપૂર
ડબ્બુ રત્નનીના કેલેન્ડર માટે શ્રદ્ધા કપૂર બેકલેસ દેખાઈ ચુકી છે અને તે ઘણી જ હોટ લાગતી હતી.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ એકવાર નહિ પરંતુ ઘણી વાર ટોપલેસ અવતારમાં દેખાઈ ચુકી છે.

કેટરિના કૈફ
કેટરિના કૈફ ઘણી વાત બિકીનીમાં દેખાઈ ચુકી છે. પરંતુ જો વાત બેકલેસની કરવામાં આવે તો જબ તક હૈ જાનનો બેકલેસ તો બધાને યાદ જ હશે.

ઐશ્વર્યા રાઈ
ઐશ્વર્યા રાઈ ભલે ફિલ્મોથી થોડી દૂર છે. પરંતુ તેનો બેકલેસ પણ ભુલાય તેવો નથી.

કરિના કપૂર
કરિના કપૂર પણ ઘણા ફંક્શન અને ફોટોશૂટમાં ઘણી વાર બેકલેસ દેખાઈ ચુકી છે.