બોલિવૂડ હસીનાઓ સાથે જોવા મળતો ઓરી કોણ છે? જાણો શું કહ્યું અનન્યા પાંડે-સારા અલી ખાને?

બોલિવૂડની હસીનાઓ સાથે જોવા મળતો ઓરી એટલે કે ઓરહાન અવત્રામણી ખૂબ ચર્ચામાં છે. તે બોલિવૂડની પાર્ટીઓમાં હસીનાઓથી ઘેરાયેલો જોવા મળે છે.

ઓરી પહેલાથી જ બોલિવૂડ સેલેબ્સ સાથે નજર આવતો રહ્યો છે. ઓરી દરેક સેલિબ્રિટી સાથે આટલા સારા સંબંધ કેવી રીતે જાળવી રાખે છે અને સૌથી અગત્યનું છે.

orhan

અનન્યા પાંડે અને સારા અલી ખાન કોફી વિથ કરણના 8મા એપિસોડમાં જોવા મળી હતી. આ દરમિયાન બંનેએ ઓરી ધણા ખુલાસા કર્યા. હવે તેને લઈને ઈન્ટરનેટ પર લોકો ચર્ચા કરી રહ્યા છે.

ઓરીનો જન્મ મુંબઈમાં થયો હતો અને તે બિઝનેસમેન સૂરજ કે અવત્રામાણી અને શહનાઝ અવત્રામાણીનો પુત્ર છે. અવત્રામણી એક શ્રીમંત પરિવાર છે. તે દારૂ, હોટેલ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઓરીએ બોલિવૂડની ઘણી હસ્તીઓ અને શક્તિશાળી હસ્તીઓના બાળકો સાથે અમેરિકામાં અભ્યાસ કર્યો છે.

હાલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તે જણાવે છે કે તે કોણ છે અને તે દરેક વખતે પ્રખ્યાત બોલીવુડ એ-લિસ્ટર્સ સાથે કેવી રીતે હોય છે. તેણે એ પણ ખુલાસો કર્યો કે તેણે તેના જીવનમાં વેઇટર તરીકે પણ કામ કર્યું છે. તેની LinkedIn પ્રોફાઇલથી જાણવા મળે છે કે તે છેલ્લા છ વર્ષથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં સ્પેશિયલ સ્કીમના ડિરેક્ટર તરીકે કામ કરે છે.

કરણ જોહરના શો કોફિ વિધ ગણેશના લેટેસ્ટ એપિસોડમાં કરણ જોહરે સારા અને અનન્યાના BFF ઓરી ​​વિશે પૂછ્યું હતું. કરણે કહ્યું કે દુનિયા એ જાણવા માંગે છે તો સારાએ જવાબ આપ્યો કે તે ઘણી બધી બાબતોમાં નિષ્ણાત છે અને વાસ્તવમાં ખૂબ જ રમુજી વ્યક્તિ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X