કાળી અભિનેત્રીઓને સેક્સી કહે છે, સુંદર નહીં: ઈશા ગુપ્તા

અભિનેત્રી અને મોડલ ઈશા ગુપ્તાએ પોતાની આવનારી ફિલ્મ વનડે વિશે વાત કરતા ઇન્ડસ્ટ્રીના ઘણા મુદ્દાઓ પર વાત કરી, જેમાં એક મુદ્દો અભિનેત્રીનો દેખાવ પણ હતો.

અભિનેત્રી અને મોડલ ઈશા ગુપ્તાએ પોતાની આવનારી ફિલ્મ વનડે વિશે વાત કરતા ઇન્ડસ્ટ્રીના ઘણા મુદ્દાઓ પર વાત કરી, જેમાં એક મુદ્દો અભિનેત્રીનો દેખાવ પણ હતો. ઈશા ગુપ્તાએ કહ્યું કે આપણે માની લીધું છે કે અભિનેત્રીનો રંગ આવો હોવો જોઈએ અને ફિગર આવું હોવું જોઈએ. સુંદરતાને લઈને આપણા માપદંડ નક્કી છે.

આજ કારણ છે કે આપણે ડાર્ક રંગની અભિનેત્રી જેનો રંગ કાળો, ભૂરો અથવા સાંવલો છે તેને સેક્સી કહેવામાં બિલકુલ પણ મોડું નથી કરતા પરંતુ તેમને કયારેય પણ જલ્દીથી સુંદર કહેવામાં કે લખવામાં નથી આવતું. ઈશા ગુપ્તાએ ફિગર વિશે વાત કરતા કહ્યું કે આપણે ફિગરને પાતળું હોવું માની લીધું છે.

આ પણ વાંચો: બ્રુના અબ્દુલ્લાએ સૌથી હોટ તસવીરો શેર કરી, ગાળો પડી રહી છે

આજ કારણ છે કે વધારે વજનને કારણે અભિનેત્રીઓને ઘણું સાંભળવું પડે છે. પરંતુ ઈશા ગુપ્તા બોડી પોઝેટિવનો મતલબ સ્વસ્થ નહીં રહેવું નથી માનતી. તેનું કહેવું છે કે જો તમે જાડા છો, પોતાની લાઈફસ્ટાઈલને કારણે, કસરત નહિ કરવાને કારણે, ખોટું ખાવાની આદતને કારણે તો તમારે તેને સુધારવી જોઈએ.

સ્વસ્થ રહેવું તમારી પ્રાથમિકતા હોવી જોઈએ

સ્વસ્થ રહેવું તમારી પ્રાથમિકતા હોવી જોઈએ

ઈશા ગુપ્તાનું માનવાનું છે કે સારી જીવન દરેક લોકોએ જીવવું જોઈએ અને સ્વસ્થ રહેવું તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. ઈશા ગુપ્તા હાલમાં સોશ્યિલ મીડિયા પર તેની ઘણી બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.

સેમી ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર

સેમી ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર

ઈશા ગુપ્તાએ થોડા સમય પહેલા જ પોતાની સેમી ન્યૂડ ફોટો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી. આ ફોટોમાં તેને એટલા નેગેટિવ કમેન્ટ મળ્યા હતા કે તેને પોતાની કમેન્ટ બોક્સ ડીલીટ કરવું પડ્યું હતું.

ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ફોટો

ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ફોટો

બોલીવૂડના આ હોટ અભિનેત્રી જ્યારે પણ તેના ઇંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર ફોટો મૂકી છે, લોકો તેની એક ઝલક જોવા માટે જ તલપાપડ થઇ જાય છે.

જીક્યૂ ફોટોશૂટ

જીક્યૂ ફોટોશૂટ

જીક્યૂ ફોટોશૂટ ઇશાએ ભલે બોલીવૂડમાં એક્ટિંગમાં હાથ અજમાવ્યો અને સફળ ના ગઇ પણ મોડલિંગમાં તેણે પોતાની કારર્કિર્દીને તેના બોલ્ડ અંદાજથી નવી ઊંચાઇ પર લાવીને મૂકી દીધી છે. જીક્યૂ મેગેઝીનના ફોટોશૂટમાં પણ ઇશા ગુપ્તાએ હોટ રેડ બિકની અને રફ એન્ડ ટફ ડેનિમ ઝેકેટ પહેરી એક સ્ટાઇલીશ અને બોલ્ડ લૂક આ ફોટોમાં આપ્યો છે.

બોલ્ડનેશ તેના અંદાજમાં પણ

બોલ્ડનેશ તેના અંદાજમાં પણ

ઇશા ગુપ્તાએ પહેલાથી જ ફેશન ટ્રેન્ડ ફોલો કરવાના બદલે પોતાની રીતે જ પોતાનો આગવો અંદાજ રજૂ કરે છે. તેની ફેશનમાં જેટલી બોલ્ડનેશ છે તેટલી જ બોલ્ડનેશ તેના અંદાજમાં પણ છે.

મિસ ફોટોજેનિક

મિસ ફોટોજેનિક

ઇશા ગુપ્તા મિસ.ફોટોજેનિકનું ટાઇટલ જીતી ચૂકી છે અને આ ટાઇટલ તેણે સાર્થક કર્યું છે. ઇશા પોતાની તસવીરોમાં અત્યંત સુંદર લાગી રહી છે. વર્ષ 2012માં તેણે ફિલ્મ 'જન્નત 2' દ્વારા ડેબ્યૂ કર્યું હતું.

કામ માટે કોઇની ખોટી ચાંપલુસી ન કરી શકું

કામ માટે કોઇની ખોટી ચાંપલુસી ન કરી શકું

મને ઘણા લોકો સલાહ આપે છે કે, મારે બહાર નીકળવું જોઇએ, બધા લોકોને મળવું જોઇએ જેથી મને સારા પ્રોજેક્ટ કે ફિલ્મો મળે. મને નથી ખબર આ વસ્તુ કઇ રીતે કામ કરે છે. હું એવું કરી જ નથી શકતી. હું કામ મેળવવા માટે કોઇની ખોટી ચાંપલુસી નહીં કરી શકું.

આવતા-વેંત જ થઇ બિઝી

આવતા-વેંત જ થઇ બિઝી

બોલિવૂડમાં ડેબ્યૂ વર્ષ ખાસું વ્યસ્ત રહ્યું હતું. તે 2012માં ત્રણ ફિલ્મોમાં જોવા મળી હતી, 'જન્નત 2', 'રાઝ 3D' અને 'ચક્રવ્યૂહ'. 'જન્નત 2' માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ મળ્યો હતો. 'ચક્રવ્યૂહ'માં પણ તેને પર્ફોમન્સના ખાસા વખાણ થયા હતા.

કાતિલ અદા

કાતિલ અદા

તો આ સિડક્ટીવ અંદાજમાં ઇશા ગુપ્તાને જોઇને ભલ ભલા તેના કાયલ ના થઇ જાય તો નવાઇ નહીં.

બિકની લૂક

બિકની લૂક

તો આ બ્લેક બિકનીમાં ઇશા ગુપ્તાએ તેની કામણગારી કાયાને કંઇક આ રીતે બતાવી.

કિંગફિશર કૅલેંડરના મૉડેલ

કિંગફિશર કૅલેંડરના મૉડેલ

મિસ ફોટોજેનિકનો ખિતાબ હાસલ કર્યા બાદ 2010માં ઈશા ગુપ્તાને કિંગફિશરના કૅલેંડર માટે મૉડેલ બનવાની તક મળી

પત્રકાર બનવાની ચાહત

પત્રકાર બનવાની ચાહત

ઈશા ગુપ્તા શરુઆતમાં પત્રકારત્વમાં પોતાનું કૅરિયર બનાવવા માંગતા હતાં. ફેમિના મિસ ઇન્ડિયામાં આવ્યા પહેલાં એશા યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશનનો કોર્સ કરતા હતાં.

સેક્સી ફિગર

સેક્સી ફિગર

ઈશા ગુપ્તા પોતાનું સેક્સી ફિગર બતાવવાનો કોઈ ચાન્સ નથી છોડતી, પરંતુ તેના માટે લોકોને તેને ટ્રોલ પણ કરી નાખે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X