Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જ્યારે કેટરીનાએ દિગ્દર્શક સામે ગુમાવ્યો પિત્તો

મુંબઈ, 24 સપ્ટેમ્બર : હાલ બૉલીવુડની ટૉપ એક્ટ્રેસની ખુરશીએ વિરાજેલી કેટરીના કૈફ તાજેતરમાં જ એક જાહેરાતના શુટિંગ દરમિયાન એકદમ ભડકી ગઈ. તેના ગુસ્સાનું કારણ એમ જણાવવામાં આવ્યું કે દિગ્દર્શકે તેને બાથ ટબમાં બેસી કેટલીક સેક્સી અદાઓ બતાવવા જણાવ્યુ હતું અને આ જ વાતથી તે ભડકી ઉઠી.

Katrina Kaif

નોંધનીય છે કે કેટરીના એક જાણીતા સાબુની કમ્પનીની બ્રાંડ એમ્બેસડર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કારણ કે આ એક સાબુની જાહેરાત હતી, જેથી કેટરીનાએ તેનું શુટિંગ ટબની અંદર બેસીને જ કરવાનું હતું. તેણે ઘણાં શૉટ્સ આપ્યાં, પણ દિગ્દર્શકે અનુભવ્યું કે કેટરીના બરાબર નથી કરી રહી અને તેમણે કેટરીનાને ફરી વાર શૉટ આપવા જણાવ્યું. આ વાતે કેટરીનાને ઘણો ગુસ્સો આવી ગયો અને તેણે ગુસ્સામાં દિગ્દર્શકને સીધી ચેતવણી આપી નાંખી.

સૂત્રોના જણાવ્યા મુજબ કેટરીનાએ પોતાની જાત ઊપરનો નિયંત્રણ ગુમાવી બેસી અને તેણે લગભગ દિગ્દર્શકને ચેતવણી આપી દીધી. એમ તો કેટરીના પોતાના બધા કો-સ્ટાર્સ સાથે અને પોતાના દિગ્દર્શક સાથે શુટિંગ દરમિયાન સારી રીતે વર્તન કરતી હોય છે, પણ આ વખતે તેણે દિગ્દર્શક સામે પોતાનો રોષ જાહેર કરી એ જણાવી દીધું કે તેને ગુસ્સો પણ આવે છે.

એમ પણ દિગ્દર્શકે કેટરીના કેફ સાથે કોઈ પણ પ્રકારની વાત કરતાં અગાઉ સો વાર વિચારવું જોઇતુ હતું, કારણ કે કેટરીના હાલ બૉલીવુડની ટૉપની એક્ટ્રેસિસમાંની એક છે અને તેને સલમાન ખાનનો સપોર્ટ પણ મળેલો છે. તો આજે જો કેટરીનાને ગુસ્સો આવ્યો, તો આવતીકાલે સલ્લુને પણ ગુસ્સો આવી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X