લવ, સેક્સ, રોમાન્સ બધું જ તેમ છતાં સની લિયોન સાથે આવું કેમ!

Posted By:
Subscribe to Oneindia News

સની લિયોનનો બોલિવૂડમાં કંઈક અલગ જ ક્રેઝ છે. તેની ફેન ફોલૉઈન્ગ પણ ખુબ જ સારી એવી છે. સની લિયોન જ્યારથી બિગબોસ માં આવી ત્યારથી તેની પોપ્યુલારિટી ભારતમાં દિવસે ને દિવસે વધતી ગયી. હાલમાં જ સની લિયોનની બેઈમાન લવ ફિલ્મ પણ રિલીઝ થઇ ચુકી છે.

sunny leone

બેઈમાન લવમાં પણ કઈ જ નવું નથી તે પણ સની લિયોનની બાકી ફિલ્મોને જેમ જ છે. આ વર્ષે સની લિયોન ની 3 ફિલ્મો વન નાઈટ સ્ટેન્ડ, મસ્તીઝાદે અને બેઈમાન લવ રિલીઝ થઇ. પરંતુ તેની કોઈ પણ ફિલ્મ કોઈ ખાસ કમાલ ના કરી શકી. આખરે તેની પાછળ કારણ શુ છે?

sunny leone

વાત આમ છે કે સની લિયોનની ઇમેજ ક્યાંક ને ક્યાંક તેનો પીછો નથી છોડી રહી.

sunny leone

સની લિયોનના ફેન્સ તેની પાસે એક જ આશા રાખે છે કે તેમને સની લિયોન ફિલ્મી પરદે હોટ અંદાઝમાં જોવા મળે.

sunny leone

એક ઇન્ટરવ્યૂમાં સની લિયોને જણાવ્યું હતું કે તેને સ્ક્રીપટ જ એવી મળે છે. જેમાં તેની પાસે અંગ પ્રદર્શન જ કરાવવામાં આવે છે.

sunny leone

સૌથી મોટું કારણ એ છે સની લિયોનને એક્ટિંગમાં ખુબ જ વધારે મહેનત કરવાની જરૂર છે.

sunny leone
sunny leone
sunny leone
sunny leone
English summary
Sunny Leone's recent movie released today but her fans did not take much interest.
Please Wait while comments are loading...