Pics : એક ક્લિકમાં જુઓ અને જાણો ફિલ્મફૅર ઍવૉર્ડ વિનર્સ!

મુંબઈ, 28 જાન્યુઆરી : 59મુ ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સમારંભ તાજેતરમાં મુંબઈમાં યોજાઈ ગયું અને આ સમારંભમાં દીપિકા પાદુકોણે તથા ફરહાન અખ્તર છવાઈ ગયાં. દીપિકા પાદુકોણેને સંજય લીલા ભાનુશાળી કૃત ફિલ્મ રામલીલા માટે ફિલ્મફૅર ઍવૉર્ડ્સ 2014 દરમિયાન બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ આપવામાં આવ્યો, તો ફરહાન અખ્તર ભાગ મિલ્ખા ભાગ ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ જીતી છવાઈ ગયાં.

વર્ષ 2013 દીપિકા પાદુકોણે ઉપરાંત કોઈ પણ એવી અભિનેત્રી નહોતી કે જેણે એક કરતા વધુ હિટ ફિલ્મ આપી હોય. તેથી જ વર્ષ 2014માં જેટલા ઍવૉર્ડ ફંક્શન યોજાયા છે, તેમાં બેસ્ટ એક્ટ્રેસ ઑફ 2013નો ઍવૉર્ડ દીપિકા પાદુકોણેના ખાતે જ ગયો છે. ફૅન્સ તો આશા સેવી રહ્યાં છે કે આગળ પણ જે સમારંભો યોજાશે, તેમાં દીપિકા પાદુકોણે જ બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ જીતશે.

બીજી બાજુ રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ ભાગ મિલ્ખા ભાગે ફિલ્મફૅર ઍવૉર્ડ્સમાં ધૂમ મચાવી દીધી. ફિલ્મના હીરો ફરહાન અખ્તરને બહેતરીન પરફૉર્મન્સ માટે બેસ્ટ એક્ટરનો ઍવૉર્ડ આપવામાં આવ્યો. ફરહાનની આ ખુશીની ઉજવણી દરમિયાન ફરહાનના માતા અને પિતા જાવેદ અખ્તર પણ હાજર રહ્યાં. ફરહાનના ઓરમાન માતા શબાના આઝમીએ પણ ફરહાનને અભિનંદન પાઠવ્યાં.

ચાલો તસવીરો સાથે જોઇએ ફિલ્મફૅર ઍવૉર્ડ્સ વિજેતાઓ :

બેસ્ટ એક્ટર

બેસ્ટ એક્ટર

ફરહાન અખ્તર-ભાગ મિલ્ખા ભાગ

બેસ્ટ એક્ટ્રેસ

બેસ્ટ એક્ટ્રેસ

દીપિકા પાદુકોણે-રામલીલા

રામલીલા માટે

રામલીલા માટે

દીપિકાને રામલીલા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ મળ્યો.

ફરહાન-દીપિકા

ફરહાન-દીપિકા

બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ તરીકેના ફિલ્મફૅર ઍવૉર્ડ્સ સાથે ફરહાન અખ્તર અને દીપિકા પાદુકોણે.

આરડી બર્મન ઍવૉર્ડ

આરડી બર્મન ઍવૉર્ડ

સિદ્ધાર્થ મહાદેવન

બેસ્ટ પ્લેબૅક ફીમેલ સિંગર

બેસ્ટ પ્લેબૅક ફીમેલ સિંગર

મોનાલી ઠાકુર-સંવાર લૂં...-લુટેરા

બેસ્ટ કૉસ્ચ્યુમ

બેસ્ટ કૉસ્ચ્યુમ

ડૉલી અહલુવાલિયા-ભાગ મિલ્ખા ભાગ

બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન

બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન

બિશ્વદીપ ચૅટર્જી તથા નિહાર રંજન સમર-મદ્રાસ કૅફે

બેસ્ટ ડિરેક્ટર

બેસ્ટ ડિરેક્ટર

રાકેશ ઓમપ્રકાશ મહેરા-ભાગ મિલ્ખા ભાગ

બેસ્ટ મ્યુઝિક

બેસ્ટ મ્યુઝિક

જીત ગાંગુલી, મિથૂન તથા અંકિત તિવારી-આશિકી 2

બેસ્ટ સ્ટોરી

બેસ્ટ સ્ટોરી

સુભાષ કપૂર-જૉલી એલએલબી

રેખા-દીપિકા

રેખા-દીપિકા

દીપિકા પાદુકોણેને બેસ્ટ એકટ્રેસનો ઍવૉર્ડ આપ્યા બાદ ભેંટી પડતાં રેખા.

બેસ્ટ સ્ક્રીનપ્લેય

બેસ્ટ સ્ક્રીનપ્લેય

ચેતન ભગત, અભિષેક કપૂર, સુપ્રાટિક સેન, પુબાલી ચૌધરી-કાઇ પો છે

બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ

બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ

વાણી કપૂર-શુદ્ધ દેસી રોમાંસ

લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ

લાઇફટાઇમ ઍચીવમેંટ ઍવૉર્ડ

તનુજા

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ

સુપ્રિયા પાઠક-રામલીલા

શાહિદને ભેંટતા સુપ્રિયા

શાહિદને ભેંટતા સુપ્રિયા

ઍવૉર્ડ જીત્યાં બાદ પુત્ર શાહિદ કપૂરને ભેંટતાં સુપ્રિયા પાઠક.

બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)

બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)

શિલ્પા શુક્લ-બીએ પાસ

બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ)

બેસ્ટ ફિલ્મ (ક્રિટિક્સ)

રીતેશ બત્રા-ધ લંચબૉક્સ. રીતેશ તરફથી ઍવૉર્ડ સ્વીકાર્યુ નિમ્રત કૌરે.

બેસ્ટ લિરિક્સ

બેસ્ટ લિરિક્સ

પ્રસૂન જોશી-ઝિંદા... (ભાગ મિલ્ખા ભાગ)

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર

બેસ્ટ સપોર્ટિંગ એક્ટર

નવાઝુદ્દીન સિદ્દીકી-ધ લંચબૉક્સ

બેસ્ટ ડેબ્યુ એક્ટર

બેસ્ટ ડેબ્યુ એક્ટર

ધનુષ-રાંઝણા

બેસ્ટ પ્લેબૅક મેલ સિંગર

બેસ્ટ પ્લેબૅક મેલ સિંગર

અરિજીત સિંહ-ક્યોંકિ તુમ હી હો...-આશિકી 2

બેસ્ટ એડિટિંગ

બેસ્ટ એડિટિંગ

આરિફ શેખ-ડી ડે

બેસ્ટ બૅકગ્રાઉન્ડ સ્કોર

બેસ્ટ બૅકગ્રાઉન્ડ સ્કોર

હિતેશ સોનિક-કાઇ પો છે

બેસ્ટ સિનેમેટૉગ્રાફી

બેસ્ટ સિનેમેટૉગ્રાફી

કમલજીત નેગી-મદ્રાસ કૅફે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X