સુફિયાણી વાતો કરતી બેબો કેટલી Dirty છે જુઓ જરા...

મુંબઈ, 1 જુલાઈ : આજે બૉલીવુડના ઝીરો સાઇઝ અભિનેત્રી કરીના કપૂર કહે કે તેઓ ફિલ્મી પડદે વિદ્યા બાલનની ફિલ્મ ધ ડર્ટી પિક્ચર જેવુ પાત્ર નથી ભજવી શકતાં, કારણ કે તેમની અંદર એટલી હિમ્મત નથી, પરંતુ કરીનાએ પોતે પોતાની ઘણી ફિલ્મોમાં ડર્ટી પિક્ચર કરતા વધુ ડર્ટી કામ કર્યું છે.

લિપલૉક હોય કે ઇંટીમેટ સીન્સ, બિકિની પહેરવી હોય કે પછી હૉટ આયટમ નંબર કરવુ હોય... કરીનાએ તે બધુ કર્યું કે જે આજકાલની નવોદિતો કરતી હોય છે. તેવામાં વિદ્યા બાલન કે તેમની નેશનલ ઍવૉર્ડ વિનિંગ ફિલ્મ ધ ડર્ટી પિક્ચરનું નામ લઈ શું પોતાની જાતને વિદ્યા કરતા વધુ સ્વચ્છ સાબિત કરવા માંગે છે કરીના કપૂર?

કરીનાએ પોતાનું ફિલ્મી કૅરિયર જે પી દત્તાની ફિલ્મ રિફ્યુજી સાથે શરૂ કર્યુ હતું. પોતાની પ્રથમ જ ફિલ્મમાં કરીનાએ ફિલ્મના હીરો અભિષેક બચ્ચન સાથે ઇંટીમેટ સીન આપ્યુ હતું. પછી કભી ખુશી કભી ગમ અને અશોકામાં પણ તેમણે જોરદાર અંગ પ્રદર્શન કર્યુ હતું. કભી ખુશી કભી ગમમાં હૃતિક રોશન સાથે તેઓ અડધા કપડામાં નજરે પડ્યાં, તો અશોકામાં તેમણે શાહરુખ ખાન સાથે ઘણા સેક્સી દૃશ્યો કર્યાં.

જો આજે કરીના કપૂર કહેતા હોય કે તેમણે પોતાના કૅરિયરના પ્રારંભિક દિવસોમાં ચમેલી જેવી ઑફબીટ ફિલ્મો કરી છે, તો આપને બતાવી દઇએ કે કરીનાએ ચમેલીમાં એક વેશ્યાનો રોલ કર્યો હતો અને તેના માટે તેમણે લો-કટ બ્લાઉઝ પહેરી અનેક જગ્યાએ અશ્લીલ સંવાદો બોલ્યા હતાં. તે સંવાદો એવા હતાં કે જે ફૅમિલી સાથે સાંભળી પણ ન શકાય.

ઓમકારા તથા જબ વી મેટ ફિલ્મો દ્વારા કરીનાએ નંબર વનનો ખિતાબ હાસલ કર્યો, પણ તેના માટે તેમણે ઓમકારામાં અજય દેવગણ સાથે ઇંટીમેટ સીન આપ્યા હતાં, તો જબ વી મેટમાં શાહિદ કપૂર સાથે લાંબુ કિસિંગ સીન આપ્યુ હતું કે જે આજેય લોકો ભૂલ્યા નથી.

ચાલો જોઇએ કે વગર ડર્ટી પિક્ચરે કેવી રીતે કરીના કપૂર છે ડર્ટી?

વિદ્યા વર્સિસ કરીના

વિદ્યા વર્સિસ કરીના

આજે બૉલીવુડના ઝીરો સાઇઝ અભિનેત્રી કરીના કપૂર કહે કે તેઓ ફિલ્મી પડદે વિદ્યા બાલનની ફિલ્મ ધ ડર્ટી પિક્ચર જેવુ પાત્ર નથી ભજવી શકતાં, કારણ કે તેમની અંદર એટલી હિમ્મત નથી, પરંતુ કરીનાએ પોતે પોતાની ઘણી ફિલ્મોમાં ડર્ટી પિક્ચર કરતા વધુ ડર્ટી કામ કર્યું છે.

જબ વી મેટ

જબ વી મેટ

ઇમ્તિયાઝ અલીની સુપરહિટ ફિલ્મ જબ વી મેટમાં કરીનાએ અભિનેતા શાહિદ કપૂર સાથે એક લાંબુ-લચક કિસિંગ સીન આપ્યુ હતું.

કુર્બાન

કુર્બાન

જોકે કુર્બાન ફ્લૉપ ફિલ્મ હતી, પણ તેમાં કરીનાએ સૈફ અલી ખાન સાથે કિસિંગ અને બેડ સીનની વણઝાર કરી નાંખી હતી.

3 ઈડિયટ્સ

3 ઈડિયટ્સ

3 ઈડિયટ્સ ફિલ્મમાં કરીનાએ આમિર ખાન સાથે લાંબુ કિસિં સીન આપ્યુ હતું.

કમ્બખ્ત ઇશ્ક

કમ્બખ્ત ઇશ્ક

કમ્બખ્ત ઇશ્ક ફ્લૉપ ફિલ્મ હતી કે જેમાં કરીનાએ ખૂબ બિકિની પહેરી હતી. એટલુ જ નહીં, કરીનાએ અક્ષય કુમાર સાથે મન મૂકીને હૉટ સીન્સ આપ્યા હતાં.

ફિદા

ફિદા

કરીના કપૂરની ચર્ચિત ફિલ્મ ફિદામાં પણ તેમણે ખૂબ બિકિની પહેરી હતી અને અભિનેતા ફરદીન ખાન સાથે અનેક બૅડ સીન્સ આપ્યા હતાં.

રિફ્યુજી

રિફ્યુજી

કરીના કપૂરે પોતાની ડેબ્યુ ફિલ્મ રિફ્યુજીમાં પણ અભિષેક બચ્ચન સાથે ઇંટીમેટ સીન્સ આપ્યા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X