એક્શન જૅક્સન ફિલ્મ અંગે એક્સાઇટેડ છે યામી ગૌતમ
મુંબઈ, 23 ડિસેમ્બર : યામી ગૌતમે પોતાની આગામી ફિલ્મ એક્શન જૅક્સન અંગે એક્સાઇટેડ છે. યામીએ ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરી દીધું છે. યામી ગૌતમે ફિલ્મનુ શૂટિંગ શરૂ થતા પોતાની ઉત્સુકતા શૅર કરવા માટે ટ્વિટરની પસંદગી કરી.

બૉલીવુડમાં વિકી ડોનર જેવી ફિલ્મો દ્વારા શરુઆત કરનાર યામી ગૌતમની આગામી ફિલ્મોમાં હમારા બજાજ અને ટોટલ સિયાપાનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
