Year Ender 2022 : આ ફિલ્મી સ્ટાર છૂટાછેડાને લઈને આ વર્ષે ચર્ચામાં રહ્યા, લિસ્ટમાં એક હોલિવૂડ સ્ટારનું પણ નામ
બોલિવૂડ સ્ટાર તેની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં રહે છે ત્યારે આ વર્ષે પણ ઘણા વિવાદો જોવા મળ્યા છે. ઘણા બોલિવૂડ સ્ટાર એકબીજાથી છૂટાછેડા આપી અલગ થયા છ.
2022નું વર્ષ પુરૂ થવામાં છે ત્યારે આ વર્ષની મોટી ઘટનાઓ પર નજર કરવામાં આવી રહી છે. આ વર્ષે ફિલ્મી દુનિયામાં પણ મોટી ઘટનાઓ જોવા મળી છે. ફિલ્મી સ્ટાર તેની અંગત લાઈફને લઈને ચર્ચામાં રહેતા હોય છે ત્યારે આ વર્ષે ઘણા ફિલ્મ સ્ટાર તેના લગ્ન જીવનમાં ભંગાણને લઈને પણ ચર્ચામાં આવ્યા હતા. અમે તમને 2022ના ચર્ચિત છુટાછેડા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ધનુષ અને ઐશ્વયા
આ જોડી આ વર્ષે સતત ચર્ચામાં રહી છે. બન્નેએ આ વર્ષે છૂટાછેડા લઈને અલગ થવાની જાહેરાત કરી હતી. જો કે તેમના પરિવારના મનાવ્યા બાદ બન્નેએ એક મોકો આપવાનું સ્વીકાર્યુ હોવાના પણ અહેવાલ છે.

સોહેલ ખાન અને સીમા ખાન
2022નું વર્ષ સોહેલ ખાન અને સીમા ખાન માટે સારૂ નથી રહ્યું. આ વર્ષે બન્નેના 24 વર્ષના લગ્નજીવનનો અંક આવ્યો. બન્નેએ છૂટાછેડા લેવાની જાહેરાત કરી તમામને ચૌકાવી દીધા.

કિમ કાર્દાશિયન અને કાન્યે વેસ્ટ
હોલીવુડની જાણીતી સ્ટાર કિમ કાર્દાશિયને વર્ષ 2022માં તેના પતિ કેન્યે વેસ્ટથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો. આ બંનેના છૂટાછેડાના સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા હતા. કિમનું હોલિવૂડમાં મોટુ સ્થાન છે.

હની સિંહ અને શાલિની તલવાર
સિંગર હની સિંહ પણ આ વર્ષે સતત વિવાદમાં રહ્યો છે. તેની પત્ની શાલિની તલવાર તલવાર સાથે તેને છૂટાછેડા લીધા અને એક કરોડ રૂપિયા એલિમની તરીકે ચુકવ્યા.

નીતિશ ભારદ્વાજ-સ્મિતા ગેટ
મહાભારત ફેમ એક્ટર નીતિશ ભારદ્વાજ ઘણા વર્ષોથી પોતાની પત્નીથી અલગ રહેતા હતા. હવે કાયદાકીય પ્રક્રિયા બાદ બંને વર્ષ 2022માં સત્તાવાર પીતે અલગ થઈ ગયા.

પવન સિંહ અને જ્યોતિ સિંહ
ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહે જ્યોતિ સિંહથી છૂટાછેડાની જાહેરાત કરી ફેન્સને ચૌકાવી દીધા હતા. પવન સિંહ અને જ્યોતિ સિંહે આ વર્ષે છૂટાછેડા માટે અરજી કરી છે.

રાખી સાવંત અને રિતેશ
પોતાના વિવાદીત નિવેદનોને લઈને ચર્ચામાં રહેનારી રાખી સાવંત આ વર્ષે પણ વિવાદોમાં રહી છે. રાખી સાવંતે તેના પતિ રિતેશથી અલગ થવાની જાહેરાત કરી. તેને રિતેશ સાથે ખાનગી રીતે લગ્ન કર્યા હતા.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
