Hot: જાણો કેમ ઝરીન ખાન બની ગઇ છે ઇન્ટરનેટની હોટ ક્વીન

હેટ સ્ટોરી 3ના ટેલર ઝરીન ખાનને ઇન્ટરનેટની નવી હોટ ક્વીન બનાવી દીધી છે. પહેલા જે ઝરીન ખાનને લોકો તંદુરસ્ત હિરોઇન તરીકે જોતા હતા તેને હવે લોકો હોટ અને સેક્સી દિવાના રૂપમાં જોઇ રહ્યા છે. એટલું જ નહીં પોતાના આ હોટ અને સેક્સી અવતારને હાલમાં જ ઝરીન ખાન જાણીતા મેગેઝિન એફએચએમમાં રજૂ કર્યું હતું. અને આ મેગેઝિન માટે એક હોટ ફોટોશૂટ કરાવ્યું હતું.

નોંધનીય છે કે સલમાન ખાનની ખોજ ગણાતી ઝરીન ખાનને આ પહેલા બોલીવૂડમાં કોઇ ખાસ ઓળખ ઊભી કરવામાં અસર્મથ રહી છે. પણ હેટ સ્ટોરી 3માં તેણે પોતાનો બોલ્ડ અને બ્યૂટીફૂલ અવતાર રજૂ કર્યો છે. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

ત્યારે જાણીતા મેગેઝિન એફએચએમ માટે ઝરીન ખાને કેવું હોટ ફોટોશૂટ કરાવ્યું છે તેની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટો સ્લાઇડરમાં. સાથે જ જાણો કેમ ઝરીન ખાને બની ગઇ છે ઇન્ટરનેટની નવી હોટ ક્વીન. અને કેમ લોકો તેમની તસવીરોને ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે. તો વાંચો આ ફોટોસ્લાઇડર...

હોટ ઝરીન ખાન

હોટ ઝરીન ખાન

હોટ અને બોલ્ડ ઝરીન ખાન જાણીતા મેગેઝિન એફએચએમ માટે કરાવ્યું આ હોટ ફોટોશૂટ

ઇન્ટરનેટ હોટ ક્વીન

ઇન્ટરનેટ હોટ ક્વીન

હેટ સ્ટોરી 3ના ટેલરમાં ઝરીન ખાનની હોટ અદાઓએ તેને નવી ઇન્ટરનેટ હોટ ક્વીન બનાવી દીધી છે.

ઝરીન ખાન

ઝરીન ખાન

વળી ઝરીન ખાનના આ નવા અને બોલ્ડ અવતારને દર્શકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

બ્યૂટીફૂલ

બ્યૂટીફૂલ

જો કે સલમાન ખાનની ખોજ ગણાતી ઝરીન ખાનને તેની પહેલી ફિલ્મ વીરમાં લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

ઝરીન ખાન

ઝરીન ખાન

પણ તે બાદ ઝરીન ખાનના કેરિયરને જોઇએ તેટલી સફળતા નહતી મળી. એટલું જ નહીં આ માટે ઝરીન ખાને પોતાનું વજન ઓછું કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

ઝરીન ખાન

ઝરીન ખાન

જો કે વીર બાદ ફરી તેના હેટ સ્ટોરી 3 દ્વારા તેના કેરિયરને જોઇતો મચ નીડેડ બ્રેક ઝરીન ખાનને મળશે તેવું હાલ તો લાગી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X