ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ડાંગર સાથે દીપિકા પાદુકોણે કરી મુલાકાત

બોલીવુડની લેડી સુપરસ્ટાર દીપિકા પાદુકોણ હાલ તેની આવનારી ફિલ્મ 'છપાક' ના પ્રમોશનને લઈને વ્યસ્ત છે. આ જ દરમિયાન દીપિકાએ ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ડાંગરની સાથે મુલાકાત કરી હતી.

બોલીવુડની લેડી સુપરસ્ટાર દીપિકા પાદુકોણ હાલ તેની આવનારી ફિલ્મ 'છપાક' ના પ્રમોશનને લઈને વ્યસ્ત છે. આ જ દરમિયાન દીપિકાએ ગુજરાતી અભિનેત્રી શ્રદ્ધા ડાંગરની સાથે મુલાકાત કરી હતી.

deepika padukone

દીપિકા પાદુકોણે પોતાના ઇનસ્ટાગ્રામ પર શ્રદ્ધા સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો અને સાથે કેપસનમાં લખ્યું હતું કે "વાઇટ ઢોકલા નોટ યલ્લો..."

આ મુલાકાત અંગે વાત કરતા શ્રદ્ધાએ કહ્યું કે, મારા માટે ફિલ્મ લાઇનમાં જવું ઘણું અઘરું હતું. હું જ્યારે પહેલી વખત ઓડિશન આપવા ગઇ હતી ત્યારે ખુબ ડરી ગઇ હતી. તે બાદ મે દીપિકાના "ઓમ શાંતિ ઓમ" ના ઓડિશન જોયા. જેમાંથી હું ઘણું જ શીખી.

હવે વાત ફિલ્મોની કરીએ તો દીપિકા જલદી જ મેઘના ગુલઝારની ફિલ્મ 'છપાક'માં જોવા મળશે. જે એસિડ અટેકસર્વાઇવર લક્ષ્મીના જીવન પર આધારિત છે. તે ઉપરાંત કબીર ખાનની '83' માં પણ જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X