લાલિત્યાના સૂરમાં રેલાઇ માથાભારે મંજુલા

ભારતના સૌથી લોકપ્રીય તહેવારમાનો એક એવા જન્માષ્ટમીની ઉજવણી દેશભરમાં ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. વિશ્વના આઠમા અવતાર સમા શ્રી કૃષ્ણના જન્મ દિવસે ભારતભરમાં જશ્નનો માહોલ સર્જાયો છે. અનેક શહેરો અને ગામોમાં ગોવિંદાઓ દ્વારા દહી હાન્ડીનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જો કે, માત્ર શહેરોમાં જ નહીં પરંતુ ટેલીવિઝન શ્રેણીઓમાં પણ જન્માષ્ટમીની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવે છે.

ગાયિકા લાલિત્યા મુન્શાવ ઇ ટીવી પર પ્રસારિત કરવામાં આવતી ટેલીવિઝન શ્રેણી માથા ભારે મંજુલામાં હાજર રહેવાની છે અને સીરિયલના કલાકારો સાથે જન્માષ્ટમીની ઉજવણી કરશે. આ અંગે લાલિત્યાએ કહ્યું કે, મને જન્માષ્ટમીની ઉજવણી કરવી ગમે છે અને એ મારા પ્રીય તેહવારોમાનો એક તહેવાર છે. માથા ભારે મંજુલાના સેટ પર અનુભવ થયો તે અવિસ્મરણીય રહ્યો. જ્યાં મે મારા કેટલાક પ્રીય ભજનો કે જે મારા આલબ્મ શ્રી ક્રિષ્ના મહોત્સવમાં છે તે ગાયા.

નોંધનીય છે કે આ ટીવી શ્રેણીમાં મંજુલા નામનું મખ્યપાત્ર રુપા દિવેટિયા દ્વારા ભજવવામાં આવી રહ્યું છે. તેમણે અને અન્ય કલાકારોએ જન્માષ્ટમીના ગીતો પર નૃત્ય કર્યું. આ તકે ગાયિકા મજેન્ટા સલવાર શૂટમાં આવી હતી. લાલિત્યા અને માથાભારે મંજુલા ટેવી શ્રેણીના કલાકારોની તસવીરી ઝલક.

રુપા દિવેટિયા સાથે લાલિત્યા

રુપા દિવેટિયા સાથે લાલિત્યા

ગાયિકા લાલિત્યાએ રુપા દિવેટિયા સાથે હળવી પળો માણી હતી.

ભજન ગાઇ રહેલા લાલિત્યા

ભજન ગાઇ રહેલા લાલિત્યા

ગાયિકા લાલિત્યા મુન્શાવએ માથાભારે મંજુલાના સેટ પર ભજનો ગાયા હતા.

હળવી પળોમાં રુપા અને લાલિત્યા

હળવી પળોમાં રુપા અને લાલિત્યા

સેટમાં શૂટિંગ દરમિયાન મજા માણી રહેલા રુપા દિવેટિયા અને લાલિત્યા મુન્શાવ.

ટીવી કલાકારો સાથે લાલિત્યા

ટીવી કલાકારો સાથે લાલિત્યા

માથાભારે મંજુલાના સેટ પર ટીવી કલાકારો સાથે લાલિત્યા

કાનુડા સાથે લાલિત્યા

કાનુડા સાથે લાલિત્યા

માથાભારે મંજુલામાં કાનુડો બનેલા બાળ કલાકાર સાથે લાલિત્યા

અન્ય એક ટીવી કલાકાર સાથે લાલિત્યા

અન્ય એક ટીવી કલાકાર સાથે લાલિત્યા

માથાભારે મંજુલાના સેટ પર અન્ય એક ટીવી કલાકાર સાથે લાલિત્યા

ભજનના રંગમાં રંગાયો સેટ

ભજનના રંગમાં રંગાયો સેટ

માથાભારે મંજુલાના સેટ પર જ્યારે ભજનનો છોળો ઉડી તો આખો સેટ તેના રંગમાં રંગાઇ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X