PICS : કિમને માત આપવા એમ્બરે ‘હૉટનેસની હદ’ ઓળંગી...
લાગે છે કે એમ્બર રોઝ પોતાના કથિત સ્પર્ધક કિમ કાર્દશિયન સામે કાંટાની ટક્કર આપવા માંગે છે. એટલે જ તો એમ્બરે ઇંટરનેટ બ્રેક કરવા માટે નવા રૅસી પિક્સ અપલોડ કર્યા છે.

એમ્બર રોઝે તાજેતરમાં ઇંસ્ટાગ્રામ પર પોતાની રૅસી એટલે કે કામુક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં એમ્બર રોઝ બિકિનીમાં છે અને અમુક તસવીરોમાં તેઓ ટૉપલેસ પણ થયાં છે.

તેમણે ઇંસ્ટાગ્રામ પર ગત શનિવારે તસવીરો નાંખી છે. સિંગર એમ્બર રોઝે બ્લૅક મોનોકિની પહેરી છે અને પોતાની એમ્પલ સ્કિન શો કરી છે.

વધુ એક પોસ્ટમાં એમ્બરે બૅર બૅક તસવીર સાથે ઇંટરનેટ બ્રેક કરવાનો નિર્ણય કર્યો હોય તેવું લાગે છે.

વધુ એક

આજે સવારે એમ્બર રોઝે વધુ કેટલીક ટૉપલેસ તસવીરો અને હૉટ પિક્ચર્સ દ્વારા ઇંટરનેટ પર ધડાકો કર્યો છે.

ગઈકાલે પણ હૉલીવુડ સિંગર એમ્બરે પોતાની બટ્ટ સેલ્ફીસ દ્વારા પોતાનું કર્વી બૂટી શો કરવાની કોશિશ કરી હતી. તેઓ કિમ કાર્દશિયન સામે પડ્યા હોય તેવું લાગે છે.
એવુ લાગે છે કે કિમ કાર્દશિયન અને એમ્બર રોઝ વચ્ચે ઇંસ્ટાગ્રામ પર ખુલ્લું, પણ શીત યુદ્ધ ચાલી રહ્યું છે. બંને એક-બીજાને રૅસી પિક્સ દ્વારા માત કરવાની કોશિશ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
