નાહવાની આ રીતે કમાલ કરી, 44 વર્ષે પણ આ મોડેલ દેખાઈ રહી છે 21 વર્ષની
નાહવાની આ રીતે કમાલ કરી, 44 વર્ષે દેખાઈ રહી છે 21 વર્ષની
ઉંમર 44 વર્ષ અને ત્રણ બાળકોની મા, પરંતુ ચહેરા પર એક પણ કડચલી નહિ. ખૂબસૂરતી એવી કે યંગ છોકરીઓ પણ આમની આગળ ફેલ થઈ જાય છે. યુવતીઓ હંમેશા યુવાન દેખાવવા માટે નતનવિન પ્રયોગો કરતી જોવા મળે છે, જેમાં ભારે જહેમત છતાં પણ સફળતા ના બરાબર જ મળતી હોય છે. કેટલીય ક્રિમ અને પાવડર લગાવ્યા બાદ પણ એક ઉંમરે ચહેરા પર કડચલી પડી જતી હોય છે. ત્યારે જો તમે પણ હંમેશા યંગ દેખાવવા મથી રહ્યા હોવ તો તમારે પણ આ યુવતીની ટેક્નિક અપનાવવી જોઈએ.

44 વર્ષે પણ દેખાય છે હોટ
ન્યૂ સાઉથ વેલ્સના બેરૉનમાં રહેતી એબિગેલ ઓનિલનો માત્ર ચહેરો જ નહિ બલકે તેનું ફિગર પણ પરફેક્ટ છે. વ્યવસાયે મોડેલ એબિગેલ આ ઉંપરે પણ ખુદને મેન્ટેઈન રાખવા માટે પાછલા ત્રીસ વર્ષથી માત્ર એક સહેલી ટિપ ફોલો કરી રહી છે. અને આ ટીપ્સ કારગર છે તે તો તમે એબિગેલની આ હૉટ તસવીરો જોઈને જ અંદાજો લગાવી શકતા હશો. અહીં જાણો એવી તો કઈ ટીપ છે જે એબિગલ છેલ્લા 30 વર્ષથી અનુસરી રહી છે.
|
દરરોજ અપનાવે છે આ ટીપ્સ
છેલ્લા 30 વર્ષથી એબિગેલ દરરોજ 12 મિનિટ સુધી શાવર લઈ રહી છે, જેમાં દિવસની શરૂઆત 3 મિનિટ ગરમ પાણી અને 30 સેકન્ડ ઠંડા પાણી સ્નાન કરે છે. આવા 3:30 મિનિટના શાવરને તે દિવસમાં ત્રણ વાર લે છે, જેનાથી તેના ચહેરા પરનો ગ્લોઈંગ ઝળકળાટ મારી રહ્યો છે તમે તમે પણ જોઈ શકો છે. એબિગેલ છેલ્લા ત્રીસ વર્ષથી દરરોજ દિવસમાં ત્રણ વાર હૉટ અને એક વાર ઠંડા પાણીનો શાવર લઈ રહી છે. એગિબેલનું કહેવું છે કે શિયાળો હોય કે ઉનાળો, ગમે તેટલી ઠંડી કે ગરમી કેમ ન હોય, તે દરરોજ 12 મિનિટનું શાવર આવી રીતે જ લે છે.
|
આ છે એબિગેલની સુંદરતાનું સિક્રેટ
સાથે જ એબિગેલે પોતાના કેટલાક બ્યૂટી સિક્રેટ્સને પણ શેર કર્યા. એનું કહેવું છે કે તે પોતાના દિવસની શરૂઆત લિંબુ પાણી અને હર્બલ ટીથી કરે છે. બ્રેકફાસ્ટમાં સીઝનલ ફ્રૂટ, જૌ અને સ્પિરૂલિના ખાય છે. ક્યારેક-ક્યારેક તે પોચ્ડ ઈંડા ખાવાનું પસંદ કરે છે. લંચમાં તે કોકોઆ, ગ્રીન સ્મૂધી અને ઘરની બનેલ ચોકલેટ ચા સાથે લે છે. જે બાદ વેજિટેબલ જ્યૂસ અને રાત્રે ડિનરમાં ચોખા અને ગ્રીન સલાડ ખાય છે.
|
જુઓ હોટ તસવીર
એબિગેલ સગીર વયની હતી ત્યારથી જ આ ટેક્નિક્સ અપનાવતી આવે છે.
|
જુઓ હૉટ તસવીર
એબિગેલે જણાવ્યું કે તે જિમમાં પૈસા ખર્ચવાને બદલે માત્ર આ ટીપ ફોલો કરીને જ તંદુરસ્તી અને હૉટનેસ જાળવી રાખે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
