Avatar 2 : ભારતમાં અવતાર 2 નું કલેક્શન 150 કરોડને પાર, જાણો છઠ્ઠા દિવસનું કલેક્શન

અવતાર 2 ભારતમાં ધમારેદાર રીતે આગળ વધી રહી છે અને પહેલા 6 દિવસમાં 150 કરોડથી વધુ રૂપિયાની કમાણી કરી ચુકી છે.

નવી દિલ્હી : બહુચર્ચિત હોલિવૂડ ફિલ્મ અવતાર 2 ભારતમાં ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. પહેલા દિવસથી જ ધમાકેદાર પ્રદર્શન કરી રહેલી અવતાર 2ના કલેક્શનનો આકંડો ભારતમાં 150 કરોડને પાર પહોંચી ગયો છે. પહેલા દિવસે 40 કરોડથી વધુનો બિઝનેસ કરનારી અવતાર 2 છેલ્લા 6 દિવસથી થિયેટરોમાં ધુમ મચાવી રહી છે.

Avatar 2

ફિલ્મ રિલિઝ થયા પહેલાથી જ ખુબ ચર્ચામાં છે ત્યારે ભારતમાં તે ખુબ જ સારૂ પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરતા 150 કરોડથી વધુ કમાણી કરી છે. વીકએન્ડ બાદ ફિલ્મની કમાણી ધીમી પડી રહી છે પરંતુ તેમ છત્તા આકંડો 1150 કરોડને પાર કરી લીધો છે.

આ આંકડો 5 દિવસનો છે અને હવે જે આંકડા સામે આવી રહ્યા છે તે અનુસાર, છઠ્ઠા દિવસે 15 કરોડથી વધુની કમાણી કરવા જઈ રહી છે. જો કે આ આંકડા અંદાજિત છે. ફિલ્મના પરફેકટ આંકડા હજુ સામે આવ્યા નથી.

જેમ્સ કેમરૂન ફિલ્મ અવતાર 2 લોકોનું મનોરંજન કરવામાં સફળ રહી છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 170 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. હવે જોવાનું એ રહેશે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરવામાં કેટલો વધુ સમય લે છે. અહીં તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 16 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલિઝ થઈ ત્યારથી જ ધમારેદાર રીતે આગળ વધી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X