PICS : સેલેના ગોમ્ઝ ફરી જસ્ટિન બીબરની બાહોમાં, 22 Kiss કરી

લૉસ એંજલ્સ, 16 ઑગસ્ટ : અગાઉ એક-બીજા સાથે ડેટ કરી ચુકેલા પૉપ સ્ટાર સેલેના ગોમ્ઝ તેમજ જસ્ટિન બીબર ફરી એક વખત રોમાંસ કરવાના મૂડમાં છે. ગોમ્ઝ અને બીબરના દિલો ફરી એક-બીજા માટે ધડકવા આતુર છે.

હૉલીવુડ ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમ્ઝ અને કિશોરો માટેના પૉપ ગાયક જસ્ટિન બીબર વચ્ચેના સંબંધો થોડાક સમય અગાઉ તુટી ગયાં હતાં. બંનેએ લગભગ બે વરસ ડેટિંગ કરી અને ગત નવેમ્બર-2-13માં બંને જુદા થઈ ગયા હતાં. થોડાક માસ પહેલા જાન્યુઆરીમાં જાણવા મળ્યુ હતું કે ગોમ્ઝે બીબરના પાડોસમાં જ મકાન ખરીદ્યું છે અને તે પછી બંને વચ્ચે પુનઃ સંબંધોની નવી અટકળો ઊભી થવાની ચર્ચા શરૂ થઈ હતી.

હવે લેટેસ્ટ સમાચાર મુજબ જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝ ફરી નજીક આવવાની તૈયારી કરી રહ્યા છે. જુઓ સ્લાઇડરમાં વધુ સમાચાર :

ફરી દિલ ધડક્યાં

ફરી દિલ ધડક્યાં

હૉલીવુડ ગાયિકા અને અભિનેત્રી સેલેના ગોમ્ઝ અને કિશોરો માટેના પૉપ ગાયક જસ્ટિન બીબરના દિલો એક-બીજા માટે ફરી ધડકવા લાગ્યાં છે.

2010થી ડેટિંગ

2010થી ડેટિંગ

હા-ના વચ્ચે ઝોલા ખાતા ગોમ્ઝ-બીબરે 2010માં ડેટિંગ શરૂ કર્યુ હતું અને ગત માસે બંને ફાઇનલી એક-બીજાથી જુદા થઈ ગયા હતાં.

ચર્ચમાં નજીક આવ્યાં

ચર્ચમાં નજીક આવ્યાં

કહે છે કે સેપરેટ થયા બાદ ગત અઠવાડિયે લૉસ એંજલ્સના ચર્ચ ખાતે બાઇબલ સ્ટડી ક્લાસમાં બંને ફરી વાર નજીક આવ્યાં.

મેડ ફૉર ઈચ-અધર

મેડ ફૉર ઈચ-અધર

સૂત્રોએ બ્રિટેનના ડેલી મિરર ન્યુઝ પેપરને જણાવ્યા મુજબ - જસ્ટિન સેલેના સાથે સાચે જ કમ્ફર્ટેબલ જણાતા હતાં. તેઓનુ માનવું છે કે તેમનો સંબંધ અનબ્રેકેબલ છે. જસ્ટિન જાણે છે કે સેલેના પણ તેને પ્રેમ કરે છે.

ફરી મુલાકાત

ફરી મુલાકાત

જસ્ટિન બીબર અને સેલેના ગોમ્ઝ બાઇબલ સ્ટડી ક્લાસમાં ફરી વાર મળ્યા અને વધુ નજીક આવ્યાં.

કારમાં સાથે

કારમાં સાથે

કહે છે કે પછી બીબર-ગોમ્ઝ બીબરની કારમાં સાથે ગયાં.

આ રહી લેટેસ્ટ તસવીર

આ રહી લેટેસ્ટ તસવીર

દરમિયાન જસ્ટિન બીબરે પોતાના ઇંસ્ટાગ્રામ પ્રોફાઇલમાં સેલેના ગોમ્ઝ સાથેની તસવીર પણ શૅર કરી કે જેમાં બીબરે ગોમ્ઝને ઉંચકી છે અને ગોમ્ઝ તેમને કિસ કરી રહ્યા છે. બીબરે કૅપ્શનમાં લખ્યા મુજબ ગોમ્ઝે તેમને 22 કિસ કરી.

બધુ સમસુથરું

બધુ સમસુથરું

જસ્ટિન બીબરે ઇંસ્ટાગ્રામમાં પોસ્ટ કરેલી તસવીરમાં કૅપ્શન લખ્યું - રાઇટ નાઉ એવરીથિંગ એલ્સ ઇન ઍ બ્લર.

પછી ડિલીટ

પછી ડિલીટ

જોકે જસ્ટિન બીબરે બાદમાં આ તસવીરો ડિલીટ કરી નાંખી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X