Must Watch : બેયોંસના હૉન્ટેડ સહિત 12 વીડિયો Out

આ નવા બેયોંસે પ્લૅટિનમ એડિશન બૉક્સ સેટનું પ્રમોશન છે કે જેમાં બે નવા સિંગલ્સ ફીચર્ડ થાય છે.
બેયોંસનો આ મ્યુઝિક વીડિયો સાચે જ રૉન્ચી છે. બેયોંસ તેમો ખૂબ જ સ્પૂકી અને દિલધડક જણાય છે. તેઓ સેક્સી પણ જણાય છે. આપણે બ્લ્યુ એફટી બ્લ્યુ ઈવીનો ઑફિસિયલ મ્યુઝિક વીડિયો જોઈ ચુક્યા છે. નાનકડી દીકરી સાથે બેયોંસ અને જે ઝેડ હર્ટ-ટચિંગ ગીત સાથે દેખાય છે. ઍવૉર્ડ વિનિંગ સૉંગ પ્રેટી હર્ટ્સનો વીડિયો પણ આઉટ કરવામાં આવ્યો છે.











Click it and Unblock the Notifications
