• search

OMG!!! પ્રેગ્નંસીની અટકળો ફગાવવા Bikini Picsનો સહારો લેતી બેયોંસ

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  હૉલીવુડ સિંગર તથા સૉંગ રાઇટર બેયોંસ નોલ્સ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. તેમના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક અફવાઓએ તેમને ચર્ચામાં લાવી દીધી છે. પહેલા તો એ સાંભળવામાં આવ્યું કે બેયોંસે પોતાના રૅપર પતિ જે ઝેડથી છુટાછેડા લઈ લીધા છે. જોકે યુગલે આ અંગે મૌન સેવવાનું જ પસંદ કર્યું, પરંતુ બીજી બાજુ બંને એમટીવી વીએમએએસ જેવા ઇવેંટ્સમાં પોતાની સિઝલિંગ હૉટ કેમિસ્ટ્રી સાથે દેખાયાં.

  હવે વધુ એક અફવા એવી ચાલી રહી છે કે બેયોંસ નોલ્સ ફરી એક વાર સગર્ભા છે. બેયોંસ અને જે ઝેડને હાલમાં સંતાનમાં બ્લ્યુ ઇવી નામની એક દીકરી છે. જોકે આ યુગલે ફરી વખત આવી અટકળો સામે મૌન રાખવાનું જ પસંદ કર્યું છે. બેયોંસ અને જે ઝેડે બેયોંસની પ્રેગ્નંસી અંગે મૌન સેવવાની સાથે જ બેયોંસની કેટલીક એવી તસવીરો પોસ્ટ કરી છે કે જે પોતે જ જવાબ આપી દે છે કે બેયોંસ નૉર્મલ છે, પ્રેગ્નંટ નથી.

  બેયોંસે પોતાના બ્લૉગ ઉપર પોતાની કેટલીક સ્ટનિંગ અને હૉટ બિકિની તસવીરો પોસ્ટ કરી છે કે જેનાથી સરળતાથી સમજી શકાય છે કે બેયોંસ સગર્ભા નથી. આ તસવીરો બેયોંસના જન્મ દિવસ પ્રસંગની છે કે જ્યારે તેઓ આખા પરિવાર સાથે વૅકેશન ઉજવવા ગયા હતાં. બેયોંસે સાચે જ કેટલીક એવી અને એટલી હૉટ બિકિની તસવીરો પોસ્ટ કરી છે કે જે માત્ર તેમના સગર્ભા હોવા અંગેની અટકળો જ નથી ફગાવતી, પણ જોનારાઓના જડબા તંગ બનાવી દે તેવી છે.

  ચાલો સ્લાઇડર ફેરવી તમે પણ જોઈ-ચકાસી ખાત્રી કરી લો કે બેયોંસ નોલ્સ સગર્ભા છે કે નહીં?

  બિકિનીમાં બેયોંસ

  બિકિનીમાં બેયોંસ

  બેયોંસ નોલ્સે કેટલીક તસવીરો પોસ્ટ કરી છે કે જેમાં તેઓ બિકિનીમાં છે. શું સગર્ભા સ્ત્રી આટલી સુડોળ હોઈ શકે?

  વૅકેશન

  વૅકેશન

  આ તસવીર ઇટાલી ખાતે બેયોંસના જન્મ દિવસની ઉજવણી દરમિયાનની છે. બેયોંસ સાથે તેમના પતિ જે ઝેડ, દીકરી બ્લ્યુ ઇવી તથા અન્ય કુટુંબીજનો પણ હતાં.

  સગર્ભા અટકળો

  સગર્ભા અટકળો

  પોતાની પ્રેગ્નંસી અંગેની અટકળોને ફગાવવા માટે બેયોંસ નોલ્સે પોતાની લેટેસ્ટ બિકિની તસવીરો પોસ્ટ કરવાનો રસ્તો અપનાવ્યો.

  સૂર્ય ચુંબન

  સૂર્ય ચુંબન

  બેયોંસના બ્લૉગ પર આ તસવીર પણ છે કે જેમાં સૂર્ય તેમને જાણે ચુંબન કરી રહ્યો છે.

  લવ ઇઝ ઇન ધ ઍર

  લવ ઇઝ ઇન ધ ઍર

  બેયોંસ અને જે ઝેડ પોતાના છુટાછેડા અંગેની અટકળોને આવી તસવીરો દ્વારા ફગાવવાની કોઈ તક નથી ચૂકતાં.

  પરફેક્ટ જોડી

  પરફેક્ટ જોડી

  ઇટાલીમાં વૅકેશનની ઉજવણી દરમિયાનની આ તસવીર જોઈ કોઈ પણ કહી શકે છે કે બેયોંસ નોલ્સ અને જે ઝેડની જોડી પરફેક્ટ જોડી છે.

  બ્લ્યુ ઇવી

  બ્લ્યુ ઇવી

  બેયોંસે પોતાની દીકરી બ્લ્યુ ઇવીની પણ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે કે જેમાં તે બીચ ઉપર રમી રહી છે.

  હૃતિક એઝ માયકલ જૅક્સન

  હૃતિક એઝ માયકલ જૅક્સન

  Bang Bang : માયકલ જૅક્સનની જેમ Dance કરશે હૃતિક રોશન

  English summary
  On her blog, Beyonce posted some stunning and hot bikini pics which can easily show that Beyonce is not pregnant by any means. These pics were taken when Beyonce was on a vacation with her family to celebrate her birthday.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more