Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

B'day Spcl : જુઓ કિમ કાર્દશિયનના 10 Cleavage Show

ઓહ વૉવ! આજે તો હૉટ અને સેન્સિયસ અમેરિકન બ્યુટી કિમ કાર્દશિયનનો જન્મ દિવસ છે. હા, રિયલિટી ટીવી સ્ટાર અને સોશિયલાઇટ કિમ કાર્દશિયન આજે 34 વર્ષના થઈ ગયાં.

કિમ કાર્દશિયન અમેરિકામાં ઘેર-ઘેર પ્રસિદ્ધ અને કૉમન નામ બની ગયું છે. તેની પાછળનું કારણ તેમનો ટેલીવિઝન શો કીપિંગ વિથ ધ કાર્દશિયન (કેયૂડબ્લ્યુટીકે) જ નહીં, પણ તેમનું બોલ્ડ સ્ટાઇલ સ્ટેટમેંટ તથા ફૅન્સનો તેમના પ્રત્યેનો પ્રેમ પણ છે.

કિમ કાર્દશિયન મોટાભાગે ઇવેંટ્સમાં પોતાના ક્લીવેજનું પ્રદર્શન કરતા દેખાય છે. આપણે જાણીએ છીએ કે કિમ પાસે બતાવવા લાયક ક્લીવેજ છે અને એટલે જ તેઓ તેનું પ્રદર્શન કરે છે, પરંતુ દરેક ઇવેંટમાં? ટુંકમાં કહીએ, તો કિમ ફૅશનબલી બોલ્ડ છે.

ચાલો આપને બતાવીએ કિમ કાર્દશિયનના 10 મેજર ક્લીવેજ શો :

પેરિસ ફૅશન વીક

પેરિસ ફૅશન વીક

પેરિસ ફૅશન વીકમાં બોલ્ડ સ્ટાઇલ ક્વૉશેંટ કિમ કાર્દશિયને કટ ડ્રેસ પહેરી ક્લીવેજ શો કર્યો હતો.

બ્લૅક ક્લીવેજ શો આઉટફિટ્સ

બ્લૅક ક્લીવેજ શો આઉટફિટ્સ

જુદા-જુદા પ્રસંગોમાં કિમ કાર્દશિયન બ્લૅક આઉટફિટ પહેરી ક્લીવેજ શો કરતા રહે છે.

એમટીવી વીએમએએસ

એમટીવી વીએમએએસ

પોતાના એક્સ્ટ્રીમલી ડીપ કટ ક્લીવેજ વ્યૂ ડ્રેસમાં કિમે સૌનું ધ્યાન ખેંચ્યુ હતું.

વધુ એક

વધુ એક

ફરી એક વાર બ્લૅક આઉટફિટમાંથી ક્લીવેજ શો કરતા કિમ.

કોઈ શરમ નહીં

કોઈ શરમ નહીં

કિમ કાર્દશિયન બેસ્ટ કર્વ્સ માટે જાણીતા છે અને તેમને ક્લીવેજ શો કરતા કોઈ સંકોચ થતો નથી.

બ્રાલેસ કિમ

બ્રાલેસ કિમ

આ આઉટફિટમાં ફરી એક વાર કિમ કાર્દશિયન બ્રાલેસ જણાય છે અને ક્લીવેજ શો કરી રહ્યા છે.

કર્વી

કર્વી

બૉસમ અને એમ્પલ ક્લીવેજ શોના ભાગરૂપે કિમ કાર્દશિયન લોકોને પોતાનું ફ્લૉલેસ બૂટીલિસિયસ ફિગર બતાવવાનો પણ પ્રયત્ન કરે છે.

હૉટ મૉમ

હૉટ મૉમ

કિમ એવા હૉટ મૉમ્સમાં સામેલ છે કે જે નેકલાઇન્સ આઉટફિટ્સ પહેરતા ખચકાતા નથી.

રેડ કિમ

રેડ કિમ

એલ્ટન જ્હૉન ઑસ્કાર્સ પાર્ટી 2014માં કિમ કાર્દશિયન રેડ ગાઉન પહેરી ક્લીવેજ શો કર્યો હતો.

પ્રસ્તુતિ બાદ પહેલી વખત બોલ્ડ લુક

પ્રસ્તુતિ બાદ પહેલી વખત બોલ્ડ લુક

પોતાના પ્રથમ બાળક નૉર્થ વેસ્ટના જન્મ બાદ પહેલી વખત કિમ કાર્દશિયને આવો બોલ્ડ લુક ધર્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X