આ બ્રિટિશ મોડેલે શેર કરી અત્યાર સુધીની સૌથી હૉટ તસવીરો, જુઓ
આ બ્રિટિશ મોડેલે શેર કરી અત્યાર સુધીની સૌથી હૉટ તસવીરો, જુઓ
નવી દિલ્હીઃ ડેમી રોજ બ્રિટનની હૉટ, બોલ્ડ અને સેક્સી મોડેલ છે. ડેમી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર હૉટ, બોલ્ડ અને ન્યૂડ તસવીરો શેર કરતી રહે છે. ડેમીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લાવી રહી છે. ડેમી હંમેશા પોતાની હૉટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. ઈન્સ્ટાગ્રામ પર ડેમીના 1 કરોડથી પણ વધુ ફોલોઅર્સ છે જે જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે ડેમી રોજની લોકપ્રિયતા કેટલી હશે...

સપનું
ડેમીએ બાળપણથી જ એક મોડેલ બનવાનું સપનું જોયું હતું કેમ કે તે બાળપણથી જ કેમેરા સામે એક્ટિંગ કરતી રહી હતી.

જન્મ
27 માર્ચ 1995ના રોજ ડેમી રોજનો જન્મ થયો હતો. ડેમીના પરિવારે હંમેશાથી જ તેના સપનાને સાકાર કરવામાં તેનો સાથ આપ્યો.

સૌથી ફેમસ મોડેલ
ડેમી રોજનું ઝનૂન જ હતું કે તે આ જે બ્રિટનની સૌથી ફેમસ મોડેલની સાથોસાથ ફેમસ સોશિયલ મીડિયા પર્સનાલિટી પણ છે.

હૉટ તસવીરો
ડેમી રોજ શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર પોતાની હૉટ તસવીરોથી સનસની મચાવતી રહેતી હતી. ડેમીએ કેટલાય ફેમસ બુકના ફ્રંટ ફોટો પર પોતાની હૉટ, બોલ્ડ અને સેક્સી અંદાજ દેખાડ્યો છે.

મ્યૂજિક આલ્બમ
ડેમી રોજે મોડેલિંગની સાથોસાથ કેટલાય મ્યૂજિક આલબમ પણ કરી ચૂકી છે. જોવામાં ડેમી એકદમ ઢીંગલી જેવી લાગે છે.

ફેન્સ માટે બિકિની શૂટ
ડેમીએ પોતાના ફેન્સ માટે થોડા સમય પહેલા રેડ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું હતું જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયું હતું.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
ડેમી સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે અને ઈન્સ્ટાગ્રામ પર તે અવારનવાર હૉટ અને સેક્સી તસવીરો શેર કરી ફેન્સને લોભાવતી રહે છે.

ફરવાનો શોક
ડેમી રોજને ફરવાનો શોર છે. આજે ડેમી રોજ બ્રિટિશ મોડેલિંગ દુનિયામાં ફેમસ સુપરમોડેલમાંથી એક છે અને આખા ઈન્ટરનેટ પર તેને જોવામાં આવે છે.

કાઈલી જેનરના એક્સને ડેટ કર્યો હતો
ડેમી કાઈલી જેનરના એક્સ બૉયફ્રેન્ડ ટાઈગા સાથે લિંગઅપને લઈ ભારે ચર્ચામાં રહી હતી.

બોલ્ડ અદા
ડેમી ક્રિસ બ્રાઉન અે ડીજે ખાલિદ જેવી કેટલીય પર્સનાલિટી સાથે મ્યૂજિક વીડિયોમાં પોતાના ઝલવા દેખાડી ચૂકી છે.

ન્યૂડ તસવીરો
ડેમી રોજ કેટલીય વખત સોશિયલ મીડિયા પર પોતાની સેક્સી અને ન્યૂડ તસવીરો પણ શેર કરી ચૂકી છે.












Click it and Unblock the Notifications
