Bye Bye 2014 : કિમ, નિકી, બેયોન્સ માટે રહ્યું Booty-Full વર્ષ
વર્ષ 2014 ઘણી હૉલીવુડ સેલિબ્રિટીઓ માટે બૂટીલિસિયસ બની રહ્યું. કેટલાક કર્વી સ્ટાર્સે પોતાના બેસ્ટ એસેટ કૅમેરા ઉપર ફ્લૉંટ કર્યા અને તે પણ વર્ષની શરુઆતથી જ.
જોકે જ્યારે આપણે બૂટીલિસિયસ અંગે વાત કરતા હોઇએ, ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું નામ કિમ કાર્દશિયન જ ઉપસી આવે. અમેરિક ટેલીવિઝન રિલયિટી સ્ટાર કિમ કાર્દશિયને તાજેતરમાં જ રૅસી ફોટોશૂટ કરાવી તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં. તેમણે વિવિધ મૅગેઝીનો માટે પોતાનું બૅર બૂટી એક વખત નહીં, પણ ઘણી વખત દર્શાવ્યું. જીક્યૂ માટે તો કિમ કાર્દશિયન ન્યુડ પણ થયાં, તો તાજેતરમાં જ પેપર મૅગેઝીન માટે તેમનું રૅસી ફોટોશૂટ સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં રહ્યું.
વર્ષ 2014ની શરુઆત જ બૂટી શોથી થઈ હતી. બેયોન્સ દ્વારા કરાયેલ ગ્રૅમી પરફૉર્મન્સથી લઈ નિકી મિનાજ અને તેમના એનાકોંડા મ્યુઝિક વીડિયોની હૉટનેસ સુધી બધુ જ ચર્ચામાં રહ્યું. ઉપરાંત જેનિફર લોપેઝ અને ઇગ્ગી અઝાલિયાને પણ કઈ રીતે બાકાત રાખી શકાય.
ચાલો તસવીરો સાથે જોઇએ 2014 કઈ રીતે બની રહ્યું બૂટી-ફુલ ઈયર :

કિમ કાર્દશિયન
કિમ કાર્દશિયને ગત મહીને જ પેપર મૅગેઝીન માટે રૅસી ફોટોશૂટ કરાવી તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યાં.

જીક્યૂ માટે
થોડાક મહીના અગાઉ કિમે જીક્યૂ મૅગેઝીન માટે ન્યુડ ફોટોશૂટ કરાવી તહેલકો મચાવી દીધો હતો.

બૂટી પિક્સ
કિમ કાર્દશિયને ઇંસ્ટાગ્રામ ઉપર પોતાની આ બૂટી તસવીર પોસ્ટ કરી ધમાલ મચાવી હતી.

ગ્રૅમીમાં બેયોન્સ
વર્ષ 2014ની શરુઆત થઈ ક્વીન બોયેન્સના ગ્રૅમી ઍવૉર્ડ્સમાં કરાયેલ હૉટ પરફૉર્મન્સ સાથે. આ ઇવેંટ જાન્યુઆરીમાં યોજાઈ હતી.

બૂટીલિસિયસ પાર્ટિશન વીડિયો
બેયોન્સે ફેબ્રુઆરીમાં પોતાના મ્યુઝિક વીડિયો પાર્ટિશન દ્વારા હૉટનેસનો તહેલકો મચાવ્યો હતો. વીડિયોમાં તેઓ પોતાના હબી જે ઝેડ સાથે સેક્સી ડાન્સ મૂવ્સ કરતા દેખાયા હતાં.

નિકી મિનાજ
નિકી મિનાજે એનાકોંડા મ્યુઝિક વીડિયો દ્વારા હૉટનેસની ધમાલ મચાવી હતી. આ વીડિયોમાં તેમણે બટ્ટનું ફુલ્લી પ્રદર્શન કર્યુ હતું.

ફોટોશૂટ્સ
નિકી મિનાજે વિવિધ મૅગેઝીનો માટે કરાયેલ ફોટોશૂટ દરમિયાન પણ પોતાના એસેટ્સ શોમાં કોઈ કચાસ ન રાખી.

ખ્લોએ કાર્દશિયનનો બૂટી શો
કિમ કાર્દશિયનના બહેન ખ્લોએ કાર્દશિયને પણ બૉડી કૉન આઉટફિટ્સ વડે ફૅન્સને હચમચાવ્યાં.

કર્ટ્ની કાર્દશિયન
વધુ એક કાર્દશિયન બહેન કર્ટ્ની કાર્દશિયને ડુજૌર મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટમાં પોતાની સગર્ભાવસ્થાનું આમ પ્રદર્શન કર્યું.

જેનિફર લોપેઝ
બિગ બિગ તથા એજલેસ બૂટી જેનિફર લોપેઝ પોતાના આ પેપી સૉંગમાં દેખાયા હતાં.

ઇગ્ગી અઝાલિયા
રૅપર ઇગ્ગી અઝાલિયાએ પણ પોતાના મ્યુઝિક વીડિયો વડે એસેટ શો કર્યા હતાં.

ટેલર સ્વિફ્ટ
ટેલર સ્વિફ્ટે પોતાના આલબમ 1989માંના ડાન્સિંગ મ્યુઝિક વીડિયો વડે એસેટ શો કર્યો હતો.

સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડ
ક્રિસી ટેઇજન, નિના એગડલ તથા લિલી એલ્ડ્રિજે સ્પોર્ટ્સ ઇલ્યુસ્ટ્રૅટેડની 50મી વર્ષગાંઠે બિકિની બૉડીઝનું પ્રદર્શન કર્યુ હતું.

જેનિફર સેલ્ટર
અમેરિકન ફિટનેસ મૉડેલ જેનિફર સેલ્ટરે ઇંસ્ટાગ્રામ ઍકાઉંટ પિક્સ અને સેલ્ફીસ દ્વારા પોતાનો બૂટી શો કર્યો.












Click it and Unblock the Notifications
