PICS : હૉલીવુડના 8 નવા Hot Couples... જેનિફર-ક્રિસ, ઇયાન-નિકી અને...

ઇયાન સમરહૅલ્ડર અને નિકી રીડની સેક્સ શોપ સ્ટોરી સાંભળ્યા બાદ લોકો એક્સાઇટેડ છે. બંનેની ઘનિષ્ટતા જોઈ કહી શકાય બંનેનો પ્રેમ પુરબહારમાં ખીલ્યો છે. હૉલીવુડ ફ્રેશ લવર્સ અને રોમાંસિસ અંગે સતત ચર્ચામાં રહે છે.

ઇયાન સમરહૅલ્ડર અને નિકી રીડથી લઈ એરિયાના ગ્રૅન્ડે તથા બિગ સીન સુધી કેટલાક નવા હૉલીવુડ કપલ્સ સામે આવ્યા છે કે જે આજકાલ ચર્ચામાં છે. જોકે કેટલાક યુગલ જાહેરમાં આવતા ખચકાય છે, તો કેટલાક ખુલ્લેઆમ પોતાની રિલેશનશિપ દર્શાવે છે. દાખલા તરીકે તાજેતરમાં જ લીક્ડ ફોટોનો ભોગ બનેલા જેનિફર લૉરેંસનું નામ આજકાલ ગ્વિનેથ પાલ્ટ્રૉના પૂર્વ પતિ ક્રિસ માર્ટિન સાથે જોડાયું છે.

ચાલો હાલ તો આપને બતાવીએ હૉલીવુડના 8 હૉટ ન્યુ કપલ્સ :

જેનિફર-ક્રિસ

જેનિફર-ક્રિસ

જેનિફર લૉરેંસ અને ક્રિસ માર્ટિન હાલમાં ખૂબ જ ચર્ચિત કપલ છે. બંને પોતાની રિલેશનશિપ અંગે મૌન સેવે છે, પણ હાલમાં આ ન્યુ કપલ ખૂબ જ ચર્ચામાં છે.

ઇયાન-નિકી

ઇયાન-નિકી

ઇયાન સમરહૅલ્ડર અને નિકી રીડ હૉલીવુડના સેક્સિએસ્ટ તથા હૉટેસ્ટ કપલમાંના એક છે કે જેઓ જાહેરમાં પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતા નથી ખચકાતાં.

ઇગ્ગી-નિક

ઇગ્ગી-નિક

ઇગ્ગી અઝાલિયા તથા એનબીએ પ્લેયર બૉયફ્રેન્ડ નિક યંગ છેલ્લા એક વરસથી ડેટિંગ કરે છે. તેમનો રોમાંસ પણ ચર્ચામાં રહે છે.

એરિયાના-બિગ

એરિયાના-બિગ

એરિયાના ગ્રૅન્ડે અને બિગ સીનનો રોમાંસ કોઝી હોય છે અને જગજાહેર છે.

ગ્વિનેથ-બ્રૅડ

ગ્વિનેથ-બ્રૅડ

જ્યારે બેવફા પતિ ક્રિસ માર્ટિનનું નામ જેનિફર સાથે જોડાયું, ત્યારે ગ્વિનેથ પૉલ્ટ્રોએ ગ્લી ફિલ્મના નિર્માતા બ્રૅડ ફૅલચક સાથે ડેટિંગ શરૂ કરી દીધું.

સોફિયા-જોએ

સોફિયા-જોએ

સોફિયા વરગારા તથા જોએ મૅંજેનિલ્લો હૉલીવુડના હૉટ એન્ડ સેક્સી ન્યુ કપલમાંના એક છે.

લિલ-ક્રિસ્ટિના

લિલ-ક્રિસ્ટિના

જોકે ક્રિસ્ટિના મિલ્લિયન લિલ વૅયને સાથે લિંક-અપ અટકળો ફગાવે છે, પણ બંને સાથે દેખાતા હોવાના કારણે શંકાઓ પેદા થાય છે. એટલુ જ નહીં, તેઓ અનેક વખત કોઝી થતા પણ કૅમેરે કેદ થયાં છે.

નિકોલસ-ક્રિસ્ટન

નિકોલસ-ક્રિસ્ટન

નિકોલસ હૉલ્ટ અને જેનિફર લૉરેંસના જુદા થયાના થોડાક જ મહીના બાદ ક્રિસ્ટન અને તેમના ઇક્વલ્સ કો-સ્ટાર નિકોલસ વચ્ચે રિલેશનશિપ શરૂ થઈ. આ બધુ ક્રિસ્ટન-નિકોલસ વચ્ચે સંબંધો શરૂ થયાના બાદ થયું. દરમિયાન નવી અટકળો એ છે કે ક્રિસ્ટન પોતાના પૂર્વ પ્રેમી રૉબર્ટ પૅટિંસનની ફરી નજીક આવ્યા છે.

ખાસ અહેવાલ વાંચો...

ખાસ અહેવાલ વાંચો...

Must See : આલિયા-શ્રદ્ધાની Hotness ઝાંખી પડી જશે આ Old-Bold અભિનેત્રીઓ સામે...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X