For Quick Alerts
For Daily Alerts
તલવાર દમ્પતિને આરૂષિ પર ફિલ્મ માટે 5 કરોડની ઑફર!
નવી દિલ્હી, 30 નવેમ્બર : આરૂષિ તલવાર અને હેમરાજની હત્યાના ગુના બદલ આજીવન કેદની સજા ભોગવતા ડૉ. રાજેશ તલવાર અને તેની પત્ની નૂપુર તલવારને 5 કરોડ રુપિયાની ઑફર મળી છે. તેમની દીકરી અને નોકરની હત્યાના ગુના બદલ તલવાર દમ્પતિ હાલ ગાઝિયાબાદની ડાસના જેલ ખાતે કેદ છે.
જોકે આ ફિલ્મ નિર્માતાને જેલના નિયમ હેઠળ તલવાર દમ્પતિ સાથે મુલાકાત કરવાની મંજૂરી નહીં આપવામાં આવી. નોંધનીય છે કે તલવાર દમ્પતિને તાજેતરમાં જ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તેમની સામે તેમની દીકરી આરૂષિ અને નોકર હેમરાજની હત્યાનો આરોપ સાબિત થયો છે.
Comments
arushi talwar hemraj muder rajesh talwar nupur talwar jail film hollywood filmmaker આરૂષિ તલવાર હેમરાજ હત્યા રાજેશ તલવાર નૂપુર તલવા જેલ ફિલ્મ હૉલીવુડ ફિલ્મ નિર્માતા
English summary
A London-based writer and filmmaker on Friday went to Dasna Jail to meet Rajesh and Nupur Talwar to offer them a royalty of Rs 5 crore if they cooperated with him in publishing a book and making a movie on Aarushi.
Story first published: Saturday, November 30, 2013, 13:38 [IST]