• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

B'day Spcl : માઇલી છે હૉલીવુડની મોસ્ટ કંટ્રોવર્સિયલ સ્ટાર

|

ગઈકાલે હૉલીવુડ પૉપ ગાયિકા માઇલી સાયરસનો જન્મ દિવસ હતો. હન્નાહ મોંટાનાથી રેકિંગ બૉલ સુધીની જર્ની દરમિયાન આ હૉટીએ અનેક કંટ્રોવર્સી ઊભી કરી છે અને હજી પણ તેમનું આ કામ ચાલુ જ છે. તેઓ સામાન્ય રીતે ચર્ચામાં રહે છે (મોસ્ટ્લી બોલ્ડ કારણોસર). ધ રૅકિંગ બૉલ સિંગર માઇલી સાયરસ તાજેતરમાં જ બ્રુકલિનમાં ઑન-ગોઇંગ ન્યુયૉર્ક ફૅશન વીક માટે એલેક્ઝેંડર વૅંગની આફ્ટર-પાર્ટીમાં દેખાયાં. જોકે પાર્ટીમાં હાજરી સામાન્ય બાબત હતી, પરંતુ જે કપડા માઇલી પહેરીને આવ્યા હતાં, તે જોઈ સૌની આંખો પહોળી થઈ ગઈ.

માઇલી સાયરસ એલેક્ઝૅંડરની આ આફ્ટર-પાર્ટીમાં પોતાનો ટૉપ ફગાવી ટૉપલેસ થઈને આવ્યા હતાં. તેઓ આઇસ ક્રીમ કોનનું શેપ ધરાવતા પીળા કવર દ્વારા પોતાના નિપ્પલને ઢાંકેલા હતાં. માઇલીએ બ્લૅક પૅંટ્સ, મૅરીજુઆના-લીફ ઈયરિંગ તથા ફંકી પિલ કૅપ્સ્યુલ્સ સ્ટડેડ સનગ્લાસિસ પણ ધારણ કર્યા હતાં. માઇલીએ ઇંસ્ટાગ્રામ પર અનેક તસવીરો પણ શૅર કરી અને વીડિયો પણ શૅર કર્યો છે.

માઇલી સાયરસે ફ્રી ધ નિપ્પલ ઝુંબેશના ટેકામાં આવો અવતાર ધર્યો હતો. આ પ્રસંગે તેઓ કેન્ડલ તથા કાયલી જેનર, હેઇલી બૅલ્ડવિન, ગિગી હૅડિડ તથા રૅપર ટીગા સાથે મસ્તી કરતા દેખાયાં. નોંધનીય છે કે ફ્રી ધ નિપ્પલ એક એવુ જૂથ છે કે જે મહિલા સશક્તિકરણ તથા ફીમેલ ઑપ્રસન તથા સેંસરશિપને ખતમ કરવા માટે સક્રિય છે. માઇલીએ ટૉપલેસ થઈ આ જૂથને ટેકો આપ્યો હતો.

ચાલો જોઇએ માઇલી સાયરસની ટૉપલેસ સહિત 11 Bold Moments :

કૉસ્ચ્યુમ્સ

કૉસ્ચ્યુમ્સ

ટૉપલેસથી લઈ પ્રાઇવેટ્સ પાર્ટ્સના પ્રદર્શન સુધી માઇલી સાયરસ વન ઑફ ધ વાઇલ્ડેસ્ટ આર્ટિસ્ટ્સ છે.

ફોમ હૅન્ડ

ફોમ હૅન્ડ

માઇલીએ કેટલાકે પોતાના પરફૉર્મન્સ દરમિયાન સેક્સ્યુઅલ રસ્તો અપનાવતા ફોમ હૅન્ડનો ઉપયોગ કર્યો હતો કે જે અસ્વીકાર્ય હતો.

ડાન્સ

ડાન્સ

માઇલીનું પરફૉર્મન્સ અનેક વખત સ્ટ્રૅડિંગ, ગ્રાઇંડિંગ તથા ટ્વર્કિંગ મોમેંટ ધરાવે છે.

સ્ટેજ પર સ્મૉકિંગ

સ્ટેજ પર સ્મૉકિંગ

ખેર, આ તસવીર દર્શાવે છે કે માઇલી સાયરસ રિયલી રિયલી રિયલી બોલ્ડ છે.

ધ ટ્વર્કિંગ

ધ ટ્વર્કિંગ

માઇલી સાયરસની આ એક વાઇલ્ડેસ્ટ અને બોલ્ડેસ્ટ મોમેંટ છે. વીએમએ 2013 દરમિયાન માઇલીએ રૉબિન થિક સાથે સેક્સી અંદાજમાં પરફૉર્મન્સ આપ્યુ હતું.

સ્ટેજ પરફૉર્મન્સ

સ્ટેજ પરફૉર્મન્સ

માઇલી સાયરસ સ્ટેજ ઉપર પોતાના પ્રાઇવેટ પાર્ટ્સને ટચ કરે છે અને કેટલાક સ્લીઝી એક્ટ્સ કરે છે કે જે તેમને એડલ્ટ-વૉચેબલ બનાવે છે.

રોલિંગ સ્ટોન

રોલિંગ સ્ટોન

રોલિંગ સ્ટોન મૅગેઝીન માટે માઇલીએ કરાવેલ ફોટોશૂટમાંની આ કેટલીક તસવીરો છે.

મિસ્ટીરિયસ

મિસ્ટીરિયસ

માઇલી સાયરસની આ એક મિસ્ટીરિયસ તસવીર છે કે જેમાં તેઓએ પોતાના પ્રાઇવેટ પાર્ટને દાંત જેવી વસ્તુથી ઢાંકી રાખ્યું છે.

ટૉપલેસ મોમેંટ્સ

ટૉપલેસ મોમેંટ્સ

માઇલી મૅગેઝીનો માટે અનેક વખત ટૉપલેસ થયા છે. આ તસવીર તાજેતરમાં વી મૅગેઝીન માટે કરાવેલ ફોટોશૂટમાંની છે.

મૅડોનાના માર્ગે

મૅડોનાના માર્ગે

વૉગ જર્મની મૅગેઝીન માટે માઇલી સાયરસે મૅડોનાથી પ્રેરિત લુક અપનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોટાભાગની તસવીરોમાં તેઓ ટૉપલેસ હતાં.

ફ્રી ધ નિપ્પલ!

ફ્રી ધ નિપ્પલ!

માઇલી સાયરસનું આ નવું બોલ્ડ એક્ટ છે. ફ્રી ધ નિપ્પલ ઝુંબેશના ટેકામાં માઇલી સાયરસ ટૉપલેસ થઈ એલેક્ઝૅંડર વૅંગની આફ્ટર-પાર્ટીમાં પહોંચ્યાં. તેમણે પોતાના ઍમ્પલ ટેટૂસ તથા હાથમાં સિગરેટનું પણ પ્રદર્શન કર્યું. માઇલીએ ટૉપના નામે માત્ર નિપ્પલ ટૅસલ્સ (ગુચ્છા) જ પહેર્યા હતાં.

English summary
On the 22nd birthday of Miley Cyrus, here are some of the controversies of the star which keeps her in the limelight for wrong reasons as well. Take a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more