એંજેલિના નહીં, જેનિફર છે હાઇએસ્ટ ગ્રોસર એક્ટર : જુઓ Top 10 List

હવે અમે બતાવવા જઈ રહ્યા છીએ હૉલીવુડના 21014ના મોસ્ટ ઓવરપેડ એક્ટર્સ વિશે. શું તમે જાણો છો કે 2014નો ટૉપ ગ્રોસિંગ એક્ટર ઑફ હૉલીવુડ કોણ છે? ના, તે એંજેલિના જોલી કે હગ જૅકમૅન નથી.

તે છે એકેડેમી ઍવૉર્ડ વિનર જેનિફર લૉરેંસ કે જેમને ફોર્બ્સ મૅગેઝીને 2014ના ટૉપ ગ્રોસિંગ એક્ટર તરીકે નવાજ્યા છે. તેમની આવક રહી 1.4 બિલિયન ડૉલર. જેનિફરની બે ફિલ્મો મૉકિંગજે અને એક્સ મેન ડેઝ ઑફ ફ્યૂચર પાસ્ટે 2014માં બૉક્સ ઑફિસ પર 1.4 બિલિયન ડૉલરની કમાણી કરી.

ચાલો તસવીરો સાથે આપને બતાવીએ ટૉપ ગ્રોસિંગ હૉલીવુડ એક્ટર્સ ઑફ 2014 :

જેનિફર લૉરેંસ

જેનિફર લૉરેંસ

જેનિફર લૉરેંસની બે ફિલ્મો એક મેન ડેઝ ઑફ ફ્યૂચર પાસ્ટ તથા ધ હંગર ગેમ્સ મૉકિંગજે પાર્ટ 1 ટૉપ લિસ્ટમાં રહી. આ બંનેનું વૈશ્વિક કલેક્શન 1.4 બિલિયન રહ્યું.

ક્રિસ પ્રૅટ

ક્રિસ પ્રૅટ

હૅન્ડસમ એક્ટર ક્રિસ પ્રૅટની ફિલ્મ ગાર્જિયન્સ ઑફ ધ ગૅલેક્સીએ બીજું સ્થાન મેળવ્યું. આ ફિલ્મે 1.2 બિલિયન ડૉલરની કમાણી કરી ક્રિસ પ્રૅટને ફોર્બ્સની યાદીમાં બીજુ સ્થાન અપાવ્યું.

સ્કારલેટ જ્હૉનસન

સ્કારલેટ જ્હૉનસન

સ્કારલેટ જ્હૉનસને 2014માં ત્રણ ફિલ્મોમાં કામ કર્યું. તેમાંથી કૅપ્ટન અમેરિકા ધ વિંટર સોલ્જર વન ઑફ ધ હાઇએસ્ટ ગ્રોસિંગ મૂવીઝ ઑફ 2014 બની. તેમની બીજી બે ફિલ્મો લ્યુસી તથા અંડર ધ સ્કિને પણ સારો બિઝનેસ કર્યો. આમ તેમની ત્રણ ફિલ્મોની આવક 1.18 બિલિયન ડૉલર રહી.

માર્ક વાહ્લબર્ગ

માર્ક વાહ્લબર્ગ

તેમની ફિલ્મ ટ્રાંસફૉર્મર્સ એજ ઑફ એક્સ્ટિંક્શન્સે 1 બિલિયન ડૉલરની વૈશ્વિક કમાણી કરી માર્ક વાહ્લબર્ગને ચોથું સ્થાન અપાવ્યું.

ક્રિસ એવન્સ

ક્રિસ એવન્સ

કૅપ્ટન અમેરિકામાં માર્વલનો રોલ કરનાર ક્રિસ એવન્સ 801 મિલિયન ડૉલર સાથે પાંચમા સ્થાને રહ્યાં.

એમ્મા સ્ટોન

એમ્મા સ્ટોન

એમ્મા સ્ટોનની બે ફિલ્મો સ્પાઇડર મૅન 2 તથા મૅજિક ઇન ધ મૂનલાઇટે 764 મિલિયન ડૉલરની આવક મેળવી.

એંજેલિના જોલી

એંજેલિના જોલી

મેલફિસેંટ સુપરહિટ ફિલ્મ હતી અને 2014ની હાઇએસ્ટ ગ્રોસરમાં તેનું સાતમુ સ્થાન રહ્યું. એંજેલિના જોલીની આ ફિલ્મની કમાણી 758 મિલિયન ડૉલર રહી.

જેમ્સ મૅકએવૉય

જેમ્સ મૅકએવૉય

એક્સમેન ડેઝ ઑફ ફ્યૂચર પાસ્ટ સુપર હિટ રહી અને તેની આવક 747 મિલિયન ડૉલર રહી. આમ જેમ્સ મૅકએવૉયને આઠમુ સ્થાન મળ્યું.

માઇકલ ફૅસબેન્ડર

માઇકલ ફૅસબેન્ડર

એક્સ મેન સિરીઝનો આભાર વ્યક્ત કરવો જોઇએ કે માઇકલ ફૅસબૅન્ડર જેવા સારા એક્ટરને કમબૅક કરવાની તક આપી.

હગ જૅકમૅન

હગ જૅકમૅન

ધ રોબસ્ટ એક્સ મેન એક્ટર હગ જૅકમૅને 2014માં માત્ર એક જ ફિલ્મ કરી અને તેની કમાણી 647 મિલિયન ડૉલર રહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X