Interesting : કઈ હૉલીવુડ હસીનાના Curvy Butt કરે છે ક્રૅઝી? જુઓ જરા...
હૉલીવુડની કેટલીક ગોર્જિયસ અને કર્વી હસીનાઓને જોયા બાદ આપણે આ તથ્ય સ્વીકારી શકીએ કે તેઓ આપણને ડિસઅપૉઇંટ નથી કરતી. તેમાં પણ બટ્ટનું પ્રદર્શન હૉલીવુડમાં એકદમ સામાન્ય થઈ ગયું છે. કિમ કાર્દશિયનથી લઈ નિકી મિનાજ સુધી આપણે હૉટ બટ્ટ ધરાવતી હૉલીવુડ સેલિબ્રિટીઓ આપણે જોઈ શકીએ છીએ.
દાખલા તરીકે હૉલીવુડ બ્યુટી કિમ કાર્દશિયન પોતાના કર્વી અને બિગ બટ્ટ બતાવવામાં ક્યારેય પાછા નથી પડતાં. અહીં સુધી કે કિમની મોટાભાગની સેલ્ફીસ પણ તેમના બટ્ટનું પ્રદર્શન કરે છે. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે આ અમેરિકન રિયલિટી ટેલીવિઝન સ્ટાર બટ્ટના પ્રદર્શન માટે સ્કિન ટાઇટ તથા બૉડી હગિંગ સ્કર્ટ્સ પ્રીફર કરતા હશે. કિમના બહેન ખ્લોએ કાર્દશિયન પણ આવુ જ કરે છે.
કિમ-ખ્લોએ ઉપરાંત નિકી મિનાજ પણ પોતાના બટ્ટ બતાવવામાં માહેર છે. તાજેતરમાં જ પોતાના એનાકોન્ડા વીડિયોમાં નિકીએ મોટાપાયે બટ્ટ પ્રદર્શન કર્યું. બીજી બાજુ માઇલી સાયરસે પણ નિકીની નકલ કરવાની કોશિશ કરી, પરંતુ તેઓ પોતાના નાના બટ્ટના પગલે નિષ્ફળ રહ્યાં.
અમારી પાસે જેનિફર લોપેઝ તથા કેટલીક વધુ બૂટીલિસિય હૉલીવુડ બ્યુટીઝ છે કે જેમના સ્કર્વી બટ્ટ જોઈ આપણા મોઢામાંથી વાવ નિકળી જાય.
ચાલો તસવીરોમાં જોઇએ કર્વી બટ્ટ ધરાવતી હૉલીવુડ હસીનાઓ :

મેગન ફૉક્સ
મેગન ફૉક્સ હૉટ કર્વ્સ ધરાવે છે અને તેનું પ્રદર્શન પણ કરે છે.

કિમ કાર્દશિયન
કિમ કાર્દશિયને ઘણી વખત સાબિત કર્યુ છે કે તેઓ હાલમાં સૌથી બેસ્ટ કર્વ્સ ધરાવે છે. આપણે કંઈ મદદ ન કરી શકીએ, પણ સંમત તો થઇ જ શકીએ.

બિયોંસ
બિયોંસ પણ પોતાના કર્વ્સ માટે જાણીતા છે.

સલમા હાયેક
ફ્રૉમ ડસ્ક ટિલ ડૉનમાં જોયા બાદ સલમા હાયેકના હૉટ કર્વ્સના દીવાના થઈ જવાય.

ઇવા મેંડિસ
ઇવા મેંડિસ વધુ એક વળાંક ધરાવતી હૉલીવુડ બ્યુટી છે. ર્યાન ગ્લોસિંગ લકી છે.

ખ્લોએ કાર્દશિયન
ખ્લોએ કાર્દશિયન બૂટીલીસિયસ છે અને તેઓ પોતે પણ જાણે છે.

નિકી મિનાજ
એનાકોન્ડા સિંગર નિકી મિનાજ પોતાના હૅવી અને કર્વી બટ્ટ ફરી એક વાર પ્રદર્શિત કરી રહ્યા છે.

જેનિફર લોપેઝ
જો તમે એમ વિચારતા હોવ કે જેનિફર લોપેઝ પોતાના કર્વી બટ્ટનું પ્રદર્શન નથી કરતાં, તો તમે તેમના નવા ગીત બૂટીનું પોસ્ટર જોઈ લો.

સ્કારલેટ જ્હૉન્સન
સ્કારલેટ જ્હૉન્સન પણ હૉલીવુડમાં પોતાના કર્વ્સ માટે જાણીતા છે.

શકીરા
સિંગર શકીરા પણ પોતાના પરફૉર્મન્સ અને વિવિધ આલબમ્સમાં હૉટ બટ્ટ દર્શાવતા રહે છે.













Click it and Unblock the Notifications
