હૉટ પામેલા એન્ડરસનને કમબૅક માટે જોઇએ થેરેપી
પામેલા એન્ડરસન કે જેમનું નામ લેતાં જ આંખો સામે એક ખૂબ જ સેક્સી અને હૉટ બાળાની તસવીર ફરી વળે છે. હૉલીવુડનું મોટું નામ આજે ભારતીયોના દિલો પર અંકાઈ ચુક્યું છે, પરંતુ ગત વર્ષ પામેલા માટે સારૂં ન રહ્યું.

કારણ હતું પામેલાની અનેક વિવાદાસ્પદ જાહેરાતો કે જે પ્રસારિત ન થઈ શકી. પછી તેમને હદ બહારના ટૅક્સ અને દંડ ભરવા પડ્યાં કે જેના કારણે પામેલા માનસિક રીતે ખૂબ હેરાન રહ્યાં. તેથી તેઓ કામ ઉપર પુરતું ધ્યાન આપી શક્યાં, પરંતુ ફરી એક વાર પામેલા એન્ડરસન પોતાના કામ ઉપર ધ્યાન આપવા માંગે છે. તેથી તેઓ ફરીથી પોતાની થેરેપી કરાવશે કે જેથી તેઓ પુનઃ તાજા-માજા થઈ શકે.
આપને જણાવી દઇએ કે પામેલા ભારતના જાણીતાં શો બિગ બૉસ સીઝન 4માં દેખાઈ ચુક્યાં છે. શોમાં તેઓ આવતાં ટીઆરપી ખૂબ વધી ગઈ હતી કે જેથી ભારતના સામાન્ય દર્શકો કે જેઓ હૉલીવુડ અંગે વધુ નથી જાણતાં, તેઓ પણ પામેલાના ઘેલા બની ગયા હતાં.
જોકે સેક્સ સિમ્બૉલ પામેલાએ શોમાં ખૂબ મર્યાદિત રીતે રહ્યા હતાં. તેઓ સાડી અને લહેંગામાં દેખાયા હતાં, પરંતુ પોતાની માદકતા તથા કામુકતા તેઓ છિપાવી શક્યા નહોતાં. જોઇએ કે થેરેપી બાદ પામેલા પોતાની ગુમાવેલી લોકપ્રિયતા પાછી પામે છે કે નહીં.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
