Keep Calm : આ છે કિમ કાર્દશિયનના હૉટેસ્ટ Bikini Pics

જો તમે એમ વિચારતા હોવ કે માત્ર વિક્ટોરિયા'સ એંજલ્સ જ બિકિની લુકમાં પરફેક્ટ દેખાઈ શકે, તો તમે ખોટા છે. હૉલીવુડમાં અનેક એવા કર્વી સ્ટાર્સ છે કે જેઓ બિકિનીમાં કહેર વરસાવે છે અને કોઈ પણ પુરુષને ઘુંટણીએ પાડી દેવાની ક્ષમતા ધરાવે છે.

આ બાબતનો ઉત્તમ દાખલો છે રિયલિટી ટીવી સ્ટાર તથા સોશિયલાઇટ કિમ કાર્દશિયન. તેમની લોભામણી સુડોળ કાયા જોયા બાદ તે બાબતમાં જરાય શંકા ન કરી શકાય કે તેઓ પણ બિકિની લુકમાં ઘેલુ લગાડતી સ્ટાર્સની યાદીમાં સામેલ છે. સેલ્ફી ક્વીન તરીકે પણ જાણીતા કિમ કાર્દશિયને પોતાની ઘણી બધી હૉટેસ્ટ બિકિની સેલ્ફીસ પણ ઇંસ્ટાગ્રામ પર અપલોડ કરી છે કે જે તેમના ફૅન ફૉલોઇંગમાં સતત વધારો કરી રહી છે.

ચાલો આજે આપના દિવસની શરુઆત કરાવીએ કિમ કાર્દશિયનના હૉટેસ્ટ બિકિની પિક્સ સાથે :

બટ્ટ શો

બટ્ટ શો

33 વર્ષીય હૉટ મૉમે પોતાના મેક્સિકન હૉલીડેની આ બિકિની તસવીર ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી અને કૅપ્શન લખ્યું - લેટ મી સ્લીપ!!!

ધવલ કિમ

ધવલ કિમ

કિમ કાર્દશિયને આ વ્હાઇટ બૉડીસૂટ એક ફોટોશૂટ દરમિયાન પહેર્યુ હતું.

એંજૉઇંગ ટૅન

એંજૉઇંગ ટૅન

કિમ પોતાના પરફેક્ટ ફિગરને પ્રદર્શિત કરવાની કોઈ તક નથી ચૂકતાં. આ તસવીરો કિમ અને કર્ટ્નીની મિયામી ખાતેની નૌકા મુસાફરી દરમિયાનની છે.

બ્લૅક કિમ

બ્લૅક કિમ

કિમ સામાન્ય રીતે બ્લૅક એન્ડ વ્હાઇટ બિકિનીમાં દેખાય છે. આ તસવીરો થાઈલૅંડ ખાતેની છે.

કર્વ શો

કર્વ શો

શું આ તસવીર વિશે કંઇ કહેવાની જરૂર છે?

મિયામીમાં મસ્તી

મિયામીમાં મસ્તી

મિયામી ખાતેના દરિયા કિનારે કિમ કાર્દશિયને આ બિકિની પોતાના બેસ્ટ બૉયફ્રેન્ડ જોનાથન ચેવાન સાથે પહેરી હતી.

હનીમૂન ટાઇમ

હનીમૂન ટાઇમ

કિમ કાર્દશિયને પોતાના રૅપર પતિ કૅન્યે વેસ્ટ સાથે હનીમૂન દરમિયાન પોતાના પોસ્ટ-પ્રેગ્નંસી ફિગરનું પ્રદર્શન કર્યુ હતું.

સેલ્ફી ટાઇમ

સેલ્ફી ટાઇમ

વેલ, કિમ કાર્દશિયનની તસવીરો સેલ્ફી વગર અપૂર્ણ જ ગણાશે. કિમ કાર્દશિયને વિવિધ સ્થળોએ બિકિની પહેરી ખેંચેલી સેલ્ફીસ પણ ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

કાઇલીની બિકિની

કાઇલીની બિકિની

કિમ કાર્દશિયને પોતાની નાની બહેન કાઇલીની બિકિની પહેરી પણ સેલ્ફી લીધી હતી. શું તેઓ બહેનની બિકિનીમાં ફિટ છે?

ફુકેટમાં કિમ

ફુકેટમાં કિમ

ફુકેટ ખાતે હૉલીડે ઉજવણી દરમિયાન બ્લ્યુ બિકિનીમાં કહેર વરસાવતાં કિમ.

કિમ પર હુમલો

કિમ પર હુમલો

પત્રકારે કિમના વાળ ખેંચ્યા અને પાડી દીધી. વધુ જાણવા ક્લિક કરો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X