New Trailer : જુઓ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેના 10 Hottest Scenes
હૉલીવુડ ફિલ્મ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેનું મચ અવેટેડ બીજું ટ્રેલર ફાઇનલી આઉટ થઈ ગયું છે અને આ ક્રિશ્ચિયન ગ્રે તથા એનેસ્ટૅસિયા સ્ટીલના ફૅન્સ માટે ટ્રીટ છે.
બીડીએસએમ હૉબીએસ્ટ પ્રદર્શિત કરતા ક્રિશ્ચિયન ગ્રેનો રોલ જૅમી ડૉર્નન કરી રહ્યા છે. ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે ફિલ્મના નવા ટ્રેલરમાં ફ્લૅશી તથા સ્ટીમી હૉટ સીન્સની ભરમાર છે. નવું ટ્રેલર ફિલ્મના ફૅન્સ માટે લૉટ ઑફ સેક્સ સીન્સ લઈને આવ્યું છે. ટ્રેલરમાં મિસ્ટર ગ્રે એનેસ્ટૅસિયા સ્ટીલનો રોલ ડૅકોટા જ્હૉનસનને ટીઝિંગ કરવા પોતાને અનડ્રેસિંગ કરવાથી લઈ ખૂબ વધુ શરારતી બન્યા છે.
ચાલો આપને બતાવીએ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેના નવા ટ્રેલરમાંથી હૉટેસ્ટ સીન્સ અને સાથે બતાવીએ ટ્રેલર પણ :

ધ એલીવેટર મેકઆઉટ
ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેના બંને ટ્રેલરમાં આ સીન બતાવાયું છે.

એનલાઇટન મી
આ સમય છે કે જ્યારે એનેસ્ટૅસિયા પોતાના લવ મિસ્ટર ગ્રેને તેણીને એનલાઇટન કરવા કહે છે.

ધ સમ્બિસિવ
પ્રથમ ટ્રેલરનું આ હૉટ સીન કોઈ ન ભુલી શકે.

ધ કિસ
નવા ટ્રેલરમાં સ્ટીમી સીન્સની ભરમાર છે.

ટાઇ અપ એન્ડ બ્લાઇંડફોલ્ડ
જો તમે પુસ્તક વાંચ્યુ હશે, તો તમે આ સીનથી વાકેફ હશો.

આઇસ ક્યૂબ્સ
ટ્રેલરમાંનું વધુ એક હૉટ સીન.

સી હર અનડ્રેસ
આ સીન પણ બંને ટ્રેલરમાં છે કે જેમાં મિસ્ટ ગ્રે આઇનામાંથી અનડ્રેસ થતી એનેસ્ટેશિયાને જુએ છે.

રેડ રૂમ ઑફ પેન
નવું ટ્રેલર રેડ રૂમ ઑફ પેનમાંના કેટલાક અંતરંગ દૃશ્યો બતાવે છે.

અનડ્રેસ
આ સીનમાં એનેસ્ટેસિયાને અનડ્રેસ કરી રહ્યો છે ગ્રે.
જુઓ ટ્રેલર
જુઓ ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રેનું નવું ટ્રેલર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
