હિન્દી ફિલ્મોમાં કામ કરવા માંગે છે જૅકી ચાન
મુંબઈ, 20 જૂન : જો સારી વાર્તા મળે, તો હું હિન્દી ફિલ્મોમાં પણ કામ કરી લઉં. આમ કહેવું છે અભિનયના પુરોધા જૅકી ચાનનું. તેઓ ચાઇના ફિલ્મ મહોત્સવમાં સમ્બોધી રહ્યાહતાં.

ભારતીય ફિલ્મોમાં સંગીતને પસંદ પરનાર જૅકી ચાને જણાવ્યું કે તેઓ પણ ભારતીય ફિલ્મોમાં કંઇક એવું જ કરવાની ઇચ્છા ધરાવે છે. જોકે જૅકીએ જણાવ્યું કે તેઓ ડાન્સ નથી કરી શકતાં, પરંતુ તેઓ સારા સિંગર છે. તેમણે મહોત્સવમાં ગીત પણ ગાઈને બતાવ્યું. જૅકી ચાન ભારતીય ફિલ્મો ખૂબ જ પસંદ કરે છે, પરંતુ તેમણે જણાવ્યું કે ભારતની બહાર ફિલ્મનું પ્રમોશન સારી રીતે નથી થતું કે જેથી લોકો િહન્દી ફિલ્મો અંગે વધુ જાણી શકતાં નથી.
હૉલીવુડ સ્ટાર જૅકી ચાન કહે છે - ઇન્ડો-ચાઇનાના દિગ્દર્શક તથા વાર્તાકારો પરસ્પર મળી ફિલ્મો બનાવી શકે છે. આ એક સારો અને સફળ પ્રયોગ હોઈ શકે છે, તેવું હું માનુ છું. ઇંટરનેશનલ ફિલ્મ બ્રાન્ડ તરીકે વિખ્યાત જૅકીના એક્શન તથા કૉમેડીની આખી દુનિયા દીવાની છે. તેમણે જણાવ્યું કે એક દિવસ જરૂર એવો આવશે કેજે દિવસે હિન્દી અને ચાઇના સિનેમા બંને સાથે મળી સારી ફિલ્મો બનાવશે.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો






Click it and Unblock the Notifications
