આઇસ એજ સિરીઝનો 5મો ભાગ જુલાઈ-2016માં રિલીઝ થશે
એનિમેટેડ ફિલ્મ આઇસ એજનો પાંચમો ભાગ 15મી જુલાઈ, 2016ના રોજ રિલીઝ થશે. વેબસાઇટ એજશોબિઝ.કૉમના રિપોર્ટમાં જણાવ્યા મુજબ આઇસ એજ 5 અંગે વિસ્તૃત વિગતો ઉપલબ્ધ નથી, પણ કહેવાયું છે કે રે રોમાનો, જ્હૉન લેગ્યુજામો તેમજ ડેનિસ લેરી પુનઃ પોતાના પાત્રો મેની, સિડ અને ડિગો માટે અવાજ આપશે.

હવે આ શ્રેણીનો પાંચમો ભાગ એટલે કે આઇસ એજ 5 સને 2016માં જુલાઈ મહીનાની 15મી તારીખે રિલીઝ થવાનો છે. લોકોને આ હૉલીવુડ ફિલ્મનો આતુરતાપૂર્વક ઇંતેજાર છે.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
