રીરી, ટેલર, મેડનો ગ્રેટ કોમ્બો એટ આઇહાર્ટરેડિયા એવોર્ડ

લોસ એન્જલસમાં યોજાયો પ્રતિષ્ઠિત આઇહાર્ટરેડિયો મ્યુઝિક એવોર્ડ 2015. જેમાં હાજરી આપી અનેક જાણીતા સિંગર્સ અને હોલિવુડ સ્ટાર્સે.

સૈમ સ્મિથ, ટેલર સ્વિફ્ટ જેવા ગ્રેમી એવોર્ડ વિનર સિંગર્સ જ્યાં એક બાજુ આ એવોર્ડ ફંક્શનની શાન બન્યા ત્યાં જ મેડેનો અને રિહાનાઆ એવોર્ડ ફંક્શનમાં પર્મોફન્સ આપી લગાવી દીધા આ એવોર્ડ ફંકશનને ચાર ચાંદ.

એટલું જ નહીં ટેલર માટે આ ફંક્શન રહ્યું ડ્રિમ કમ ટ્રૂ. ટેલર આ ફંક્શનમાં મેડોના સાથે કર્યું પર્ફોમ અને મેડેનો આપ્યો ટેલરને બેસ્ટ આર્ટીસ્ટ ઓફ ધ યરનો એવોર્ડ.

તો ચાલો ફોટા સ્લાઇડમાં જોઇએ આ કાર્યક્રમના કેટલીક સ્પેશ્યલ મુવમેન્ટ...

ટેલર સ્વિફ્ટે કર્યું મેડેના સાથે પરફોર્મ

ટેલર સ્વિફ્ટે કર્યું મેડેના સાથે પરફોર્મ

ટેલર અને મેડેનો બન્યા ન્યૂ BFFs. ટેય ટેયે મેડેનો સાથે વગાડ્યું ગિટાર. આ પર્ફોમન્સે આ ફંક્શન બનાવી દીધું યાદગાર. વધુમાં ટેલરે ટ્વિટમાં લખ્યું "સપ્રાઇઝ! મેડનો એન્ડ ટેલર"

ડ્રીમ કમ ટ્રૂ

ડ્રીમ કમ ટ્રૂ

ટેલર સ્વિફ્ટની ખુશીનો કોઇ અંત ના રહ્યો જ્યારે ક્વિન ઓફ ડિસ્કો મેડેનોએ આપ્યો ટેલરને એવોર્ડ. આ ફંક્શનમાં ટેલરને બેસ્ટ આર્ટીસ્ટ ઓફ ધ યર, બેસ્ટ સોંગ ઓફ ધ યર અને બેસ્ટ લિરિસ્ટના એવોર્ડની નવાજવામાં આવી.

ઇગ્ગી અજેલિયા અને જેનિફર હડસન

ઇગ્ગી અજેલિયા અને જેનિફર હડસન

ઇગ્ગી અજેલિયા અને જેનિફર હડસનનું હોટ પરફોર્મન્સ. "ટ્રબલ" સોંગ પર ઇગ્ગી અને જેનિફર કર્યું સાથે પર્ફોર્મન્સ, જે આ ઈવેન્ટનું સૌથી એન્ટરટેનિંગ પર્ફોર્મન્સ રહ્યું.

ઇગ્ગી અજેલિયા

ઇગ્ગી અજેલિયા

ઇગ્ગી આ ફંક્શનમાં તેના કર્લ હેર અને મેસ ટોપ સાથે લાગતી હતી એકદમ સ્ટનીંગ.

સૈમ સ્મિથ

સૈમ સ્મિથ

સૈમ સ્મિથે આપ્યું આ ફંક્શનમાં સ્પેશ્યલ પર્ફોમન્સ. "લેય મી ડાઉન" સોંગ પર કર્યું સૈમે પર્ફોમ.

બેડ ગર્લ રીરી

બેડ ગર્લ રીરી

રીહાના કર્યું તેનું ન્યૂ સોંગ "બિચ બેટર હેવ માય મની" લોન્ચ. હેલિકોપ્ટમાંથી ઉતરેલી રીરીએ દર્શકોને કરી દીધા સ્તબ્ધ. અને કહેવાની કોઇ જરૂર નથી કે રીરીનું આ પર્ફોમન્સ હતું સૂપર હોટ.

ઇમોશન્લ જસ્ટીન

ઇમોશન્લ જસ્ટીન

જસ્ટીન ટિંબર્લેકને જ્યારે આ એવોર્ડ ફંકશનમાં ઇનોવેટર એવોર્ડ અપાયો ત્યારે જસ્ટીનની આંખો થઇ ગઇ હતી ભીની. તેને આ એવોર્ડ માટે તેની વાઇફ જેસિકાનો આભાર માન્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X