For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંતરરાષ્ટ્રીય સિંગર-મૉડલ દુઆલિપાના લેટેસ્ટ વીડિયોમાં જુઓ તેની સેક્સી અદાઓ

હાલમાં જ દુઆ લિપાનુ નવુ ગીત ડોન્ટસ્ટાર્ટ નાઉ રિલીઝ થયુ જેણે તેણે પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે.

By Staff
|
Google Oneindia Gujarati News

આંતરરાષ્ટ્રીય સિંગર અને પૉપસ્ટાર દુઆલિપા પોતાના મધુર અવાજ અને પોતાની સુંદરતા માટે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હાલમાં જ દુઆલિપાનુ નવુ ગીત ડોન્ટ સ્ટાર્ટ નાઉ રિલીઝ થયુ જેણે તેણે પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે.

ડોન્ટ સ્ટાર્ટ નાઉ

ડોન્ટ સ્ટાર્ટ નાઉ

હાલમાં જ દુઆ લિપાનુ નવુ ગીત ડોન્ટ સ્ટાર્ટ નાઉ રિલીઝ થયુ જેણે તેણે પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે.

સેક્સી વીડિયો

ઈન્ટરનેશનલ સિંગર પૉપસ્ટાર ડુઆ લિપા ઘણી વાર સોશિયલ મીડિયા પર પોતાના સેક્સી વીડિયો શેર કરતી રહે છે.

આ પણ વાંચોઃ કંચના 3 ફેમ અભિનેત્રી નિક્કી તંબોલીના Bold Pics જોઈ દીવાના બન્યા ફેન્સઆ પણ વાંચોઃ કંચના 3 ફેમ અભિનેત્રી નિક્કી તંબોલીના Bold Pics જોઈ દીવાના બન્યા ફેન્સ

સ્વાન સૉન્ગ રિલીઝ કર્યુ હતુ

ગયા વર્ષની શરૂઆતમાં જ દુઆ લિપા એલિટાઃ બેટલ એન્જસ સાઉન્ડ ટ્રેક માટે સ્વાન સૉન્ગ રિલીઝ કર્યુ હતુ જે ફેન્સને ઘણુ ગમ્યુ હતુ.

સર્વશ્રેષ્ઠ અવૉર્ડ

દુઆ લિપાને મ્યુઝીક માટે સર્વશ્રેષ્ઠ અવૉર્ડથી નવાઝવામાં આવી ચૂકી છે. આ સાથે જ તેને ઘણા અવૉર્ડ પણ મળી ચૂક્યા છે.

35 મિલિયન યુઝર

સોશિયલ મીડિયા પર પણ તેને ઘણી પસંદ કરવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 35 મિલિયન યુઝર ફોલો કરે છે.

જાણીતી સિંગર

તે દુનિયાના જાણીતા સિંગરમાંની એક છે. જેની લોકપ્રિયતાનો અંદાજ તેના ફોલોઅર્સ લગાવી શકે છે.

સેક્સી બોલ્ડ મૉડલ

દુઆલિપા ખૂબ જ સેક્સી બોલ્ડ મૉડલ છે. તેની એક ઝલક મેળવવા માટે ફેન્સ દીવાના રહે છે.

હૉટ વીડિયો

દરેકને દુઆલિપા ઘણી ગમે છે. સોશિયલ મીડિયા પર પણ દુઆ લિપા પોતાના હૉટ વીડિયો અને ફોટો શેર કરતા રહે છે.

વીડિયો

તમે પણ દુઆનો આ વીડિયો જોઈને તેના ફેન બની જશો.

English summary
international singer model dua lipa looking very bold and hot in latest video and photo
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X