Wardrobe Malfunction : પવન આવ્યો ને ઉડી ગયું જેસિકાનું Skirt

ગોર્જિયસ સલ્ટ્રી હૉલીવુડ અભિનેત્રી જેસિકા અલ્બા તાજેતરમાં એક ક્ષોભજનક પરિસ્થિતિનો ભોગ બન્યાં કે જ્યારે તેઓ ન્યુયૉર્ક ખાતે હોલ ફૂડ્સ લૉકેશનમાં પહોંચ્યા હતાં. ધ સિન સિટી ઍ ડેમ ટૂ કિલ ફૉર ફિલ્મના અભિનેત્રી જેસિકા અલ્બા જ્યારે ચાલી રહ્યા હતાં, ત્યારે તેમનું સ્કર્ટ હવાના કારણે ઉડ્યું. જોકે જેસિકા અલ્બા બોલ્ડ વુમન છે અને તેમણે પોતાની જાતને ઘાતક વૉર્ડરોબ માલફંક્શનમાંથી બચાવવાનો પ્રયત્ન કર્યો. કૅમેરામાં આવુ કંઇક કેદ થતા પહેલા તેઓ સંભળી ગયાં. જેસિકા અલ્બાએ પોતાના હાથ વડે ઉડતા સ્કર્ટને દબાવી દીધું.

ધ ઑનેસ્ટ કમ્પનીના કો-ફાઉંડર જેસિકા અલ્બાએ વૉર્ડરોબ માલફંક્શનમાંથી ઉગર્યા બાદ કૅમેરા સામે સ્મિત ફકરાવ્યું. જેસિકા અલ્બા જાણીતા હૉલીવુડ અભિનેત્રી છે. તેઓ છેલ્લે સિન સિટી ઍ ડેમ ટૂ કિલ ફૉર ફિલ્મમાં દેખાયા હતાં. તેમણે તાજેતરમાં જ એંટરટેનમેંટ વીકલી મૅગેઝીનના કવર પેજ માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યું હતું. મૅગેઝીનના કવર પેજ પર જેસિકા અલ્બા પલળેલી કાયામાં ખૂબ જ સુંદર-સેક્સી અને હૉટ નજરે પડતા હતાં..

ચાલો બતાવીએ જેસિકા અલ્બાનું વૉર્ડરોબ માલફંક્શન અને જાણીએ તેમના વિશે :

ટીવી-મૂવી અભિનેત્રી

ટીવી-મૂવી અભિનેત્રી

જેસિકા અલ્બા એક અમેરિકન ટેલીવિઝન તથા ફિલ્મ અભિનેત્રી છે.

13 વર્ષની વયથી એક્ટિવ

13 વર્ષની વયથી એક્ટિવ

જેસિકા અલ્બાએ 13 વર્ષની વયે કૅમ્પ નોવ્હેયર તથા ધ સીક્રેટ વર્લ્ડ ઑફ એલેક્સ મૅકમાં પોતાના ટેલીવિઝન તેમજ મૂવી કાર્યક્રમો શરૂ કર્યા હતાં.

ડાર્ક એંજલથી પ્રખ્યાત

ડાર્ક એંજલથી પ્રખ્યાત

ટેલીવિઝન શ્રેણી ડાર્ક એંજલમાં મુખ્ય અભિનેત્રી તરીકે જેસિકા ઉપસી આવ્યા હતાં.

સિન સિટી સહિત અનેક ફિલ્મો

સિન સિટી સહિત અનેક ફિલ્મો

અલ્બાએ પછી હની, સિન સિટી, ફૅંટાસ્ટિક ફોર, ઇંટૂ ધ બ્લ્યુ અને ગુડ લક ચક સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું.

મૅગેઝીનો પર હૉટ

મૅગેઝીનો પર હૉટ

જેસિકા અલ્બા મૅક્ઝિમ મૅગેજીનના હૉટ 100 સેક્શનમાં ઘણી વખત દેખાઈ ચુક્યાં છે.

એંટરટેનમેંટ માટે હૉટ ફોટોશૂટ

એંટરટેનમેંટ માટે હૉટ ફોટોશૂટ

તાજેતરમાં જ જેસિકા અલ્બાએ એંટરટેનમેંટ મૅગેઝીન માટે એક હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતું.

હૉટ પોઝ આપ્યાં

હૉટ પોઝ આપ્યાં

હૉલીવુડ અભિનેત્રી જેસિકા અલ્બાએ એંટરટેનમેંટ વીકલીના કવર પેજ માટે હૉટ પોઝ આપ્યાં હતાં.

અભિનયના બળે ઓળખ

અભિનયના બળે ઓળખ

જેસિકા અલ્બાએ હૉલીવુડમાં પોતાના અભિનયના બળે પોતાની ઓળખ સ્થાપિત કરી છે.

વૉર્ડરોબ માલફંક્શન

વૉર્ડરોબ માલફંક્શન

ગોર્જિયસ સલ્ટ્રી હૉલીવુડ અભિનેત્રી જેસિકા અલ્બા તાજેતરમાં એક ક્ષોભજનક પરિસ્થિતિનો ભોગ બન્યાં કે જ્યારે તેઓ ન્યુયૉર્ક ખાતે હોલ ફૂડ્સ લૉકેશનમાં પહોંચ્યા હતાં. ધ સિન સિટી ઍ ડેમ ટૂ કિલ ફૉર ફિલ્મના અભિનેત્રી જેસિકા અલ્બા જ્યારે ચાલી રહ્યા હતાં, ત્યારે તેમનું સ્કર્ટ હવાના કારણે ઉડ્યું.

બે બાળકોના માતા

બે બાળકોના માતા

33 વર્ષીય જેસિકા અલ્બાએ 2005માં લગ્ન કર્યા હતાં અને હાલ તેઓ બે બાળકોના માતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X