Kendall Jennerનો સેક્સી વીડિયો થયો વાયરલ, જોઈને જ પાણીપાણી થઈ જશો

Kendall Jennerનો સેક્સી વીડિયો થયો વાયરલ, જોઈને જ પાણીપાણી થઈ જશો

હૉલીવુડની મોડેલ કેંડલ જેનરનો સેક્સી વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં કેંડલ જેનર સેક્સી ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. કેંડલ જેનર બ્લેક કલરથી લઈ કેટલાય કલરની બિકિનીમાં પોતાનું ફોટોશૂટ કરાવી રહી છે અને તેનો આ સેક્સી ફોટોશૂટ વીડિયો ફેન્સને બહુ પસંદ આવી રહ્યો છે. ફોટોશૂટ દરમિયાન કેંડલે ન્યૂડ મેકઅપ કેરી કર્યું છે. ન્યૂડ મેકઅપમાં કેંડલ જેનર ગજબની સેક્સી લાગી રહી છે.

ઈન્ટરનેટ સેન્સેશન ક્વિન

ઈન્ટરનેટ સેન્સેશન ક્વિન

અગાઉ પણ કેટલીયવાર કેંડલ જેનરનો સેક્સી વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ચૂક્યો છે. કેંડલ જેનર કેટલીયવાર ટ્રાન્સપેરેન્ટ ગાઉન પહેરી ઈન્ટરનેટની ચર્ચામાં રહી ચૂકી છે.

ઈન્ટરનેટ પર વીડિયો વાયરલ

કેંડલ જેનરની વાત કરીએ તો તે કાઈલી જેનરની બહેન છે. કેંડલના સેક્સી લુકની વાત કરીએ તો સેક્સી અને બોલ્ડ લુકમાં તે પોતાની બહેન કાઈલી જેનરને પણ ટક્કર આપે તેમ છે.

લોકપ્રિય

લોકપ્રિય

કેંડલ જેનર કેટલીય લોકપ્રિય છે તેનો અંદાજો કેંડલના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લગાવી શકાય છે. કેંડલ ઈન્સ્ટાગ્રામ પર બીજા નંબર પર આવે છે, તેના 116 મિલિયન ફોલોઅર્સ છે.

મોડલિંગની શરૂઆત

મોડલિંગની શરૂઆત

કેંડલ જેનરે માત્ર 14 વર્ષની ઉંમરે મોડલિંગની શરૂઆત કરી હતી અને આજના સમયમાં તે જાણીતી મોડેલ છે.

બ્રાન્ડ એમ્બેસેડર

બ્રાન્ડ એમ્બેસેડર

કેંડલ જેનર એડિડાસની બ્રાન્ડ એમ્બેસેડર છે. તે હંમેશા ઈન્સ્ટાગ્રામ રપ જાહેરાતના વીડિયો શેર કરતી રહે છે.

સેક્સી ફોટોશૂટ

સેક્સી ફોટોશૂટ

કેંડલ કેટલીય વખત એડીડાસ માટે સેક્સી ફોટોશૂટ કરાવી ચૂકી છે.

બોલ્ડ લૂક

બોલ્ડ લૂક

કેંડલ જેનરનો બોલ્ડ લુક અવારનવાર ઈન્ટરનેટ પર વાયરલ થતો રહે છે.

રિલેશનશીપ

રિલેશનશીપ

કેંડલ જેનરના રિલેશનશીપના સમાચારોએ ભારે ચર્ચા જગાવી હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ

સોશિયલ મીડિયા પર એક્ટિવ

કેંડલ જેનર સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. ઈન્ટરનેટ પર તે હંમેશા પોતાની સેક્સી ફોટો અને વીડિયો શેર કરી પોતાના ફેન્સને ઈમ્પ્રેસ કરતી રહે છે.

હૉટ પિક્સ

કેંડલ જેનરે હાલમાં જ એક સેક્સી ફોટોશૂટ કરાવ્યું હતું. જેના સેક્સી વીડિયો પણ ઈન્ટરનેટ પર ભારે વાયરલ થયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X