પત્રકારે કિમ કાર્દશિયનના વાળ ખેંચ્યાં અને... : જુઓ Video

આને કહેવાય ખરાબ સમય કે જે બિકિની ગર્લ અને ટીવી રિયલિટી શોના સેક્સી હસીના કિમ કાર્દશિયન સાથે ચાલી રહ્યો છે. પહેલા તો તેમની હૉટ ન્યુડ તસવીરો ઇંટરનેટ પર લીક થતા હોબાળો મચ્યો અને હવે પેરિસ ફૅશન વીકમાં તેમની સાથે દુર્વ્યવહાર થતા તેઓ હેરાન થઈ ગયાં છે.

મળતી માહિતી મુજબ ગત શુક્રવારે કિમ કાર્દશિયન પોતાના પતિ કૅન્યે વેસ્ટ તથા પોતાની માતા સાથે પેરિસ ફૅશન વીકમાં હાજરી આપવા પહોંચ્યા હતાં, પરંતુ જેવા તેઓ પોતાની કારમાંથી ઉતર્યાં કે તેમની સાથે અણધાર્યો બનાવ બની ગયો.

ડેલીમેટ.કો.યૂકે વેબસાઇટના જણાવ્યા મુજબ કિમ કાર્દશિયન જેવા પોતાની કારમાંથી બહાર નિકળ્યાં, કે વિટાલી નામના એક પત્રકારે તેમની ઉપર હુમલો કરી દીધો. વિટાલીએ કિમના વાળ ખેંચ્યા અને તેમને જમીન પર પાડી દીધાં. આ અણધાર્યા બનાવતી કિમ અને તેમના પરિજનો એકદમ ગભરાઈ ગયાં અને ત્યાં અફરા-તફરીનો માહોલ પેદા થઈ ગયો.

જોકે પત્રકાર વિટાલીએ આવી તમામ બાબતોને ફગાવતા જણાવ્યું કે તેમણે કિમના વાળ નહોતા ખેંચ્યાં, પણ તેઓ કિમને ભેંટવા માંગતા હતાં, પરંતુ ભીડની ધક્કા-મુક્કીના કારણે સુરક્ષાકર્મીઓએ તેમને ધક્કો આપ્યો અને તેઓ કિમ ઉપર પડી ગયાં. તેથી કિમે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તેઓ નીચે ઝુકી ગયાં, પરંતુ વિટાલીનો ઉદ્દેશ કિમને નુકસાન પહોંચાડવાનો નહોતો.

જોકે આ કોઈ પહેલો પ્રસંગ નથી કે જ્યારે વિટાલી સામે આ પ્રકારનો આરોપ લાગ્યો હોય. આ અગાઉ લૉસ એંજલ્સ ખાતે મલેફિસંટ ફિલ્મના પ્રીમિયર દરમિયાન વિટાલીએ બ્રૅડ પિટ ઉપર પણ હુમલો કર્યો હતો અને તે બદલ તેને 30 દિવસની જેલની સજા થઈ હતી.

સ્લાઇડર ફેરવો અને જુઓ વીડિયો :

હેબતાઈ ગયાં કિમ

હેબતાઈ ગયાં કિમ

ગત શુક્રવારે કિમ કાર્દશિયન પોતાના પતિ કૅન્યે વેસ્ટ તથા પોતાની માતા સાથે પેરિસ ફૅશન વીકમાં હાજરી આપવા પહોંચ્યા હતાં, પરંતુ જેવા તેઓ પોતાની કારમાંથી ઉતર્યાં કે તેમની સાથે અણધાર્યો બનાવ બની ગયો.

કિમ પર હુમલો

કિમ પર હુમલો

કિમ કાર્દશિયન જેવા પોતાની કારમાંથી બહાર નિકળ્યાં, કે વિટાલી નામના એક પત્રકારે તેમની ઉપર હુમલો કરી દીધો. વિટાલીએ કિમના વાળ ખેંચ્યા અને તેમને જમીન પર પાડી દીધાં.

હૉટ સ્ટાર

હૉટ સ્ટાર

કિમ કાર્દશિયન હૉટ ટેલીવિઝન રિયલિટી સ્ટાર છે અને તેઓના કરોડો દીવાના છે.

ચર્ચિત હસ્તી

ચર્ચિત હસ્તી

કિમ કાર્દશિયન પોતાની હરકતોના કારણે સતત ચર્ચામાં રહે છે.

ન્યુડ કિમ

ન્યુડ કિમ

કિમ કાર્દશિયને તાજેતરમાં જ જીક્યૂ મૅગેઝીન માટે ન્યુડ ફોટોશૂટ પણ કરાવ્યુ હતું.

જુઓ કિમ ઉપર હુમલાનો વીડિયો

કિમ કાર્દશિયન પર પત્રકારે કરેલા હુમલાનો વીડિયો જોવા ક્લિક કરો.

જુઓ કિમના હૉટેસ્ટ બિકિની પિક્સ

જુઓ કિમના હૉટેસ્ટ બિકિની પિક્સ

Keep Calm : આ છે કિમ કાર્દશિયનના હૉટેસ્ટ Bikini Pics

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X