Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Latest WM : બટ્ટ-ક્લીવેજ બાદ હવે કિમે કર્યો Shapewear Show!

કિમ કાર્દશિયન વેસ્ટનું પતિ કૅન્યે વેસ્ટ સાથેનું ડેટિંગ ગઈકાલે ચર્ચામાં આવી ગયું. અમેરિકન રિયલિટી ટીવી સ્ટાર ગઈકાલે કૅન્યે સાથે લૉસ એંજલ્સમાં લેકર્સ ગેમ ખાતે પહોંચ્યા હતાં. પોતાનો ચિક સ્પૉર્ટી લુક જાળવી રાખતા કિમ કાર્દશિયને સ્ટાઇલિશ સ્કર્ટ પહેર્યુ હતું, પરંતુ આ સ્કર્ટના કારણે કિમ કાર્દશિયન નાનકડા એમ્બૅરૅસિંગ મોમેંટનો ભોગ બન્યા હતાં.

લૉસ એંજલ્સમાં સ્ટેપલ્સ સેંટર ખાતે બાસ્કેટબૉલ ગેમનો આનંદ માણવા પહોંચેલા કિમ કાર્દશિયન અને કૅન્યે વેસ્ટ સાથે-સાથે બેઠા હતાં અને કિમના હાથમાં સેલફોન પણ હતો. દરમિયાન કિમ કાર્દશિયન વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બની ગયાં.

કિમ કાર્દશિયને પોતાના કર્વી ફિગરને પરફેક્શન આપવા જે સ્કર્ટ પહેર્યુ હતું, તે તેમના સ્પૅંક્સનું પ્રદર્શન કરી રહ્યુ હતું. લૉસ એંજલ્સ લેકર્સની બાસ્કેટબૉલ ગેમ જોવા દરમિયાન કિમનું સ્કર્ટ થોડુક ઉંચુ થઈ ગયું અને તેમાંથી તેમના બ્લૅક સ્પૅંક્સ શેપવૅર ડોકિયુ કરવા લાગ્યું. જોકે કિમ આ વૉર્ડરોબ માલફંક્શનના કારણે જરાય અસહજ ન થયાં અને ગેમનો આનંદ માણતા રહ્યાં.

ચાલો તસવીરોમાં જુઓ કિમ કાર્દશિયન સાથે બનેલા વૉર્ડરોબ માલફંક્શનના બનાવો :

લેટેસ્ટ વૉર્ડરોબ માલફંક્શન

લેટેસ્ટ વૉર્ડરોબ માલફંક્શન

કિમ કાર્દશિયન એમ તો વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનતા જ રહે છે, પરંતુ ગઈકાલે તેઓ ફરી એક વાર આનો ભોગ બન્યાં. લૉસ એંજલ્સ ખાતે બાસ્કેટબૉલ ગેમ જોતી વખતે કિમના સ્કર્ટમાંથી તેમનું શેપવૅર ડોકિયુ કરી ગયું. જોકે કિમ અસહજ ન થયા અને ગેમનો આનંદ માણતા રહ્યાં.

બૂટી શો

બૂટી શો

કિમ કાર્દશિયન ઘણા પ્રકારના સ્કર્ટ્સ પહેરે છે, પરંતુ આ તસવીરમાંનું સ્કર્ટ આંખો પહોળી કરી નાખે તેવું છે.

સ્ટાઇલ

સ્ટાઇલ

જો આ સ્ટાઇલ હોય અથવા અકસ્માતે થયું હોય, તો પણ આપણને ચોક્કસ આશ્ચર્ય થાય.

એ એ એ...

એ એ એ...

એ એ એ... અને ઉડી ગયું સગર્ભા કિમ કાર્દશિયનનું ટુંકુ સ્કર્ટ.

ઝિપ ઇટ અપ

ઝિપ ઇટ અપ

લાગે છે કે આ ઝિપ સ્કર્ટ પહેરવામાં કિમને મુશ્કેલી થઈ રહી છે.

ઉપ્સ!

ઉપ્સ!

કિમ બોલ્ડ સ્ટાઇલ સ્ટેટમેંટ ધરાવે છે અને આ રિસ્કી ગાઉને તેમની લિંગરીનું પ્રદર્શન કરી નાંખ્યું.

ટ્વિટર આસ્ક

ટ્વિટર આસ્ક

એલેન ડીજેનેરસ શોમાં આવવાના પાંચ મિનિટ પહેલા જ કિમ કાર્દશિયન ખરાબ રીતે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યા હતાં. મુશ્કેલીની આ ઘડીમાં કિમનો સહારો માત્ર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના લાખો ફૅન્સ જ બન્યા હતાં. કિમે તાત્કાલિક એસઓએસ અલર્ટ પોસ્ટ કર્યું અને ફૅન્સને આ તસવીર પોસ્ટ કરી પૂછ્યું કે શું મારે આ કપડા પહેરવા જોઇએ?

વધુ એક ઝિપ અપ

વધુ એક ઝિપ અપ

લાગે છે કે આ બ્લૅક ડ્રેસનું ઝિપર ડૅમેજ થઈ ગયુ હતું.

અંડરવાયર શો

અંડરવાયર શો

કિમ માટે મેજર ક્લીવેજ અને બ્રા પ્રદર્શિત કરવું મોટી બાબત નથી, પરંતુ આ તસવીરમાં બ્રામાં અંડરવાયર ખૂબ જ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

સ્પષ્ટ ચૂક

સ્પષ્ટ ચૂક

શું કિમ ભુલી ગયા હતાં કે જે તેમણે પહેર્યું છે, તે સાચે જ શરીર ઢાંકવા માટેના પુરતા કપડા છે ખરા?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X