Oops! : પતિ સાથે ડેટિંગ દરમિયાન ફરી Braless થઈ કિમ કાર્દશિયન!
Oops! કિમ કાર્દશિયને ફરી એવુ જ કર્યું. હૉલીવુડના બોલ્ડ સ્ટાઇલ આઇકૉન કિમે ફરી એક વાર પોતાના ઍસેટનું પ્રદર્શન કર્યું છે અન તે પણ ડેટિંગ દરમિયાન. પતિ કૅન્યે વેસ્ટ સાથે ડેટિંગ દરમિયાન એક રોમાંટિક પ્રસંગે કિમ કાર્દશિયન બ્રાલેસ ઝડપાયાં છે.
કિમ કાર્દશિયનને પોતાના કર્વી ઍસેટ્સનું પ્રદર્શન કરવામાં કોઈ શરમ કે સંકોચ નથી અને તેમણે આ વાત ફરી એક વાર સાબિત કરી છે. કોઈ મૅગેઝીનનું કવર પેજ હોય કે કોઈ પણ ઇવેંટ્સ, કિમ કાર્દશિયન વિશે ચોક્કસ કહી શકાય કે તેઓ પોતાના હૅવી બૉસમ તથા ક્લીવેજનું ફુલફ્લૅશ પ્રદર્શન કરશે.
વેસ્ટ હૉલીવુડ ખાતે ડેટિંગ દરમિયાન કિમે સ્કિન ટાઇ ગ્રે ટૉપ પહેર્યુ હતું કે જે માત્ર તેમના બૉસમ જ નહીં, પણ તેમના નિપ્પલ્સનું પણ પ્રદર્શન કરતા હતાં. કિમ અને કૅન્યે ફુટપાથ પર ચાલતા ઝડપાયાં અને બંને એક-બીજા સાથે હસતા-હસતા વાતો કરતા જણાતા હતાં. કિમ-કૅન્યે એટલે કે કિમ્યે સારી રીતે જાણે છે કે કઈ રીતે રોમાંસને જાળવી રાખવો છે અને તે પણ એક વર્ષીય દીકરી નૉર્થ વેસ્ટના જન્મ બાદ. પરિણીત યુગલો કિમ્યેના પ્રેમને જોઈ ચોક્કસ પ્રેરિત થાય છે.
ચાલો આપને પણ બતાવીએ કિમ કાર્દશિયનની લેટેસ્ટ અને અગાઉની બ્રાલેસ તસવીરો :

લેટેસ્ટ તસવીર
કિમ કાર્દશિયન તાજેતરમાં જ કૅન્યે વેસ્ટ સાથે ડેટિંગ દરમિયાન ફરી એક વાર બ્રાલેસ થયાં છે. વેસ્ટ હૉલીવુડ ખાતે ડેટિંગ દરમિયાન કિમે સ્કિન ટાઇ ગ્રે ટૉપ પહેર્યુ હતું કે જે માત્ર તેમના બૉસમ જ નહીં, પણ તેમના નિપ્પલ્સનું પણ પ્રદર્શન કરતા હતાં.

કિમ સેંટ લોરેંટમાં
કિમને આ જેકેટમાં જોઇને બધા દંગ રહી ગયા પરંતુ તેમના ફેન્સને આ અંદાજ એટલો જ પસંદ આવ્યો છે. આ સેંટ લોરેંટ જેકેટ 60મા દશકના એક સારા કલેક્શન્સમાંથી છે.

કિમ ઇન બ્લૅક
કિમ ખૂબ ઓછું બ્લૅક પહેરે છે. કિમ માટે બ્રાલેસ થવું કોઇ મોટી વાત નથી. આ બ્લૅક જંપ્સટર તેના પર ખૂબ સૂટ પણ કરી રહ્યું છે. એક બાળકની માતા માટે પરફેક્ટ ફિગર હોવું ખૂબ જ અલગ વાત છે.

કિમની નવી હેરસ્ટાઇલ
કિમના વાળ પહેલાં ખૂબ લાંબા હતા. હવે કિમે નવી હેરસ્ટાઇલ કરાવી લીધી છે. આ અવતારમાં કિમ ખૂબ જ સારી લાગે છે.

કિમનો નવો લુક
કિમનો નવો લુક તેમના પર ખૂબ જામે છે. આંખોને સ્મોકી લુક અને તેના પર સિલ્વર આઇલાઇનરનો સામાન્ય ટચ આપીને તે એકદમ સેક્સ લાગી રહી છે.

પેરિસમાં કિમ પોતાના પતિ સાથે
પેરિસમાં પણ કિમ પોતાના પિંક ટોપની અંદર બ્રા પહેરી ન હતી. આ ફોટો તેમના લગ્ન પહેલાંનો છે. આ કપડાંએ તેમણે ઘણા બધા લોકોના અટેંશન આપ્યું.

રીથી બ્રાલેસ
પેરિસમાં કિમ પોતાના પતિના હાથોમાં હાથ નાખીને રસ્તા પર ફરતી જોવા મળી. આ દરમિયાન કિમે લાઇટ પિંક કલરનો ટોપ પહેર્યો હતો. કિમનો ટોપ ખૂબ ડીપ અને પતળો હતો, જેને કિમને હદથી વધુ અટેંશન આપી દિધી, એટલી કે તેમને જરૂરિયાત પણ ન હતી.












Click it and Unblock the Notifications
