કિમ કાર્દશિયન ધ ક્વીન ઑફ ટૅબ્લૉઇડ્સ જાહેર
રિયલિટી ટીવી સ્ટાર કિમ કાર્દશિયન 34મી વખત મૅગેઝીન કવર ગર્લ બન્યા બાદ 2014માં ક્વીન ઑફ ધ ટૅબ્લૉઇડ તરીકે જાહેર કરાયાં છે.

કિમ કાર્દશિયને કવર ગર્લ બનવાની બાબતમાં બ્રિટનના ડચેસ ઑફ કૅમ્બ્રિજ, કૅટ મિડલ્ટન તથા અભિનેત્રી જેનિફર એનિસ્ટનને માત આપી છે. આ તમામ 23 વખત કવર ગર્લ બની બીજા સ્થાને રહ્યાં છે.
કાર્દશિયન પરિવાર એટલે કે કિમ કાર્દશિયન, કર્ટ્ની કાર્દશિયન, ખ્લોએ કાર્દશિયન, ક્રિસ જેનર, કેંડલ જેનર અને કાઇલી જેનરે મૅગેઝીન કવર ગર્લ બનવાની બાબતમાં 20 ટકો ભાગ હાસલ કર્યો છે. આમ કાર્દશિયન પરિવાર કુલ 54 મૅગેઝીનના કવર ગર્લ બન્યો છો.
દરમિયાન કિમ કાર્દશિયન લવ મૅગેઝીનના કવર ગર્લ તરીકે ફીચર્ડ થયાં છે. તેમણે આની તસવીર ટ્વીટ કરી છે. તેમણે આ ઉપરાંત પણ બીજા ચાર ટ્વીટ કર્યા છે.
Can't wait for u to see 30+ page spread with Steven Klein for Love Magazine. @kegrand @Prada pic.twitter.com/8FMqKRGkmu
— Kim Kardashian West (@KimKardashian) January 3, 2015 Working w @stevenkleinstudio was so crazy! We shot for 3 days straight at a motel in LA. One night til 4am.
— Kim Kardashian West (@KimKardashian) January 3, 2015 Katie Grand @kegrand dressed me in all vintage and custom Prada for our Love shoot! Can't wait for these pics
— Kim Kardashian West (@KimKardashian) January 3, 2015 This was also the shoot I bleached my eyebrows for
— Kim Kardashian West (@KimKardashian) January 3, 2015 











Click it and Unblock the Notifications
