For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધડાકાભેર વેચાઈ રહી છે સગર્ભા કિમની સેક્સ સીડી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જાન્યુઆરી : સેક્સ ડાયેટ દ્વારા સ્લિમ કાયા પામનાર અમેરિકી હૉટ ટેલીવિઝન સ્ટાર કિમ કાર્દશિયન હાલ સગર્ભા છે. તેઓ પોતાના પ્રેમી કાન્યે વેસ્ટના બાળકને જન્મ આપનાર છે. તેનો ખુલાસો તેમના પ્રેમી કાન્યેએ જ કર્યો હતો. તેથી કિમ અંગે વધુમાં વધુ જાણવા લોકો આતુર થઈ ગયાં છે.

Kim kardashian

લોકો બેફામ રીતે કિમની સેક્સ સીડી ખરીદી રહ્યાં છે. કોઈ સેલિબ્રિટી સગર્ભા થતાં તેની સેક્સ સીડી વેચાવી પોતાની રીતે ઘણી રસપ્રદ બાબત છે. કિમની સેક્સ સીડીનુ વિક્રમજનક વેચાણ થઈ રહ્યું છે. ટીએમઝેડ ઑનલાઇનની માનીએ તો કિમના સુપરસ્ટારની માલિકી હક ધરાવતી વિવિદ એન્ટરટેનમેન્ટે જણાવ્યું કે સેક્સ ટેપના વીડિયોનું વેચાણ રવિવાર રાત્રિ બાદ 80 ટકા સુધી વધી ગયું છે. કિમ કાયમ સેક્સી ફિગર અંગે ચર્ચામાં રહે છે. એક અંગ્રેજી ન્યુઝપેપર સાથે વાચતીતમાં કિમે જણાવ્યુ હતું કે સામાન્ય રીતે લોકો મારા ફિગર વિશે પુછે છે, તો હું જણાવવા માંગીશ કે હું કોઈ ડાયેટ નથી કરતી. હું પોતાની જાતને ફિટ રાખવા સેક્સ ડાયેટ લઉ છું.

આ અગાઉ 32 વર્ષીય કિમ કાર્દશિયન તેમના બાસ્કેટબૉલ ખેલાડી પતિ ક્રિસ હમ્ફીઝ સાથે લગ્નના માત્ર 72 દિવસ પછી જ જુદા થઈ ગયા હતાં. બાળકને જન્મ આપ્યા બાદ કિમ કાન્યે વેસ્ટ સાથે લગ્ન કરી લેશે.

English summary
Kim Kardashian Sex Tape Sales Up 80% Since Kanye West Broke Baby News.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X