For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિચિત્ર અંદાજમાં પુત્રી સાથે જોવા મળી કિમ કાર્દાશિયન, ફેશનને લઈને ટ્રોલ્સના નિશાને ચડી!

હોલિવૂડની જાણીતી સ્ટાર કિમ કાર્દાશિયન પોતાની સ્ટાઇલિશ ફેશનથી લાઈમલાઈટમાં છલાઈ જવાની કોઈ તક છોડતી નથી. જોકે સ્ટાઈલ સાથેના પ્રયોગ ક્યારેક તેને લઈ ડૂબે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

હોલિવૂડની જાણીતી સ્ટાર કિમ કાર્દાશિયન પોતાની સ્ટાઇલિશ ફેશનથી લાઈમલાઈટમાં છલાઈ જવાની કોઈ તક છોડતી નથી. જોકે સ્ટાઈલ સાથેના પ્રયોગ ક્યારેક તેને લઈ ડૂબે છે. આ વખતે પણ કંઈક એવું જ થયું, તેની વિચિત્ર સ્ટાઈલ જોઈને લોકોએ માથું પકડી લીધું.

અજીબોગરીબ ફેશને માટે જાણીતી છે કિમ

અજીબોગરીબ ફેશને માટે જાણીતી છે કિમ

લેટેસ્ટ તસવીરોમાં કિમ કાર્દાશિયન બોડી ફિટ પિનસ્ટ્રાઇપ ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે ચેઈન નોઝ રિંગ અને બ્લેક સનગ્લાસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. પણ એક વાત લોકોને બહુ વિચિત્ર લાગી.

દિકરીએ પણ સ્ટાઈલ કોપી કરી

દિકરીએ પણ સ્ટાઈલ કોપી કરી

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો જોઈને લોકોએ માથું પકડી લીધું હતું. કિમની સ્ટાઈલ તેની પુત્રી નોર્થ વેસ્ટ દ્વારા પણ કોપી કરવામાં આવી હતી. તેણીએ પણ માતાની જેમ નાકની વીંટી પહેરી હતી અને કાળા ચશ્મા પહેર્યા હતા.

સ્ટાઈલ જોઈને ફેન્સે માથુ પકડ્યુ

સ્ટાઈલ જોઈને ફેન્સે માથુ પકડ્યુ

આ પહેલા હોલિવૂડ સ્ટાર તેના આઉટફિટને લઈને ચર્ચામાં રહી છે. મેટ ગાલા ઈવેન્ટમાં કિમ માત્ર માથાથી પગ સુધી કાળા રંગમાં ઢંકાયેલી જોવા મળી હતી. તેના ચહેરા, હાથ કે પગ પર કંઈ દેખાતું નહોતું, જેના કારણે લોકોએ તેને ખૂબ ટ્રોલ કરી હતી.

English summary
Kim Kardashian was seen with her daughter in a strange estimate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X