Hot Hot Hot : કિમ કાર્દશિયનના Racy મૅગેઝીન ફોટોશૂટ્સ!
એવુ લાગે છે કે કિમ કાર્દશિયન વેસ્ટ પોતાના રૅસી પિક્સ વડે ઇંટરનેટ ઉપર કડાકા-ભડાકા કરવા તૈયાર છે. અમેરિકન રિયલિટી ટેલીવિઝન સ્ટાર હાલમાં પોતાના કર્વી એસેટ્સ તથા તમામ કપડાનાં શેડિંગ દ્વારા મૅગેઝીન કવર્સ ઉપર છવાયેલા છે.
કિમે તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર પેપર મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટમાંની રૅસી તસવીરો શૅર કરી ધૂમ મચાવી હતી. પોતાના કર્વી ફિગરનું પ્રદર્શન કરવાના ક્રમે કિમ કાર્દશિયને એમ્પલ સ્કિલન તથા બૅર બૂટી પણ ફ્લૅશ કરી હતી.
કિમ સમગ્ર અમેરિકામાં પોતાના અંગ પ્રદર્શન માટે જાણીતા છે. તેઓ હાલમાં કૅન્યે વેસ્ટના પત્ની છે અને કિમ કૅન્યે સાથેના પોતાના પ્રેમને પણ અવાર-નવાર સેક્સી રીતે વ્યક્ત કરતા રહે છે.
ચાલો આપને તસવીરોમાં બતાવીએ કિમ કાર્દશિયનની મૅગેઝીન શૂટ્સમાંની કેટલીક રૅસી તસવીરો :

જીક્યૂ વુમૅન ઑફ ધ ઈયર સ્પેશિયલ
કિમ કાર્દશિયને જીક્યૂની યૂકે મૅગેઝીન માટે તમામ કપડાં ઉતારી દીધા હતાં. કૅન્યે સાથે લગ્ન બાદ કિમનું આ પહેલું નેક્ડ ફોટોશૂટ હતું.

બધું ખુલ્લમખુલ્લુ
જીક્યૂ માટે કરાયેલ ફોટોશૂટમાંની કેટલીક તસવીરોમાં તો બધુ ખુલ્લમખુલ્લુ હતું.

પ્લેબૉય
કિમ પ્લેબૉય મૅગેઝીન માટે પણ નેક્ડ થયા હતાં અને તેમની તસવીરો વાયરલ થઈ હતી.

વધુ એક
પ્લેબૉય ફોટોશૂટ દરમિયાન કિમની વધુ એક બૅર તસવીર.

ઓહ
પ્લેબૉય ફોટોશૂટમાંની જ વધુ આ એક તસવીર.

જડબેસલાક
કિમ કાર્દશિયનનું ડબ્લ્યુ મૅગેઝીન માટેનું ફોટોશૂટ જડબેસલાક હતું.

સિલ્વર પેંટ
ડબ્લ્યુ મૅગેઝીન ફોટોશૂટમાં કિમે શરીરે સિલ્વર પેંટ કર્યુ હતું.

શાઇન બ્રાઇટ
કિમ કાર્દશિયને આ તસવીરમાં પોતાના સ્તન હાથ વડે ઢાંક્યાં છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
