Oh! : કિમ કાર્દશિયનના આવા Butt જોઈ હોશ ઉડી જશે...
થોડાક દિવસ અગાઉ કિમ કાર્દશિયને ઇંસ્ટાગ્રામ પર બૅર બટ્ટની તસવીર શૅર કરી હતી અને હવે આ અમેરિકન ટેલીવિઝન રિયલિટી સ્ટાર ટ્વિટર, ઇંસ્ટાગ્રામ તથા ફેસબુક જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર બટ્ટ ઑફ જોક્સ બની ગયા છે.
જો તમે તે તસવીરથી અજાણ હોવ, તો અમે આપને માહિતી આપી દઇએ. કિમ કાર્દશિયન વેસ્ટે પેપર મૅગેઝીન સાથે રિસ્કી ફોટોશૂટ કર્યુ હતું અને તેમાંની બે તસવીરો તેમણે ગત 11મી નવેમ્બરે પોસ્ટ કરી હતી. એક તસવીરમાં કિમ કાર્દશિયન શૅમ્પેન ભરેલું ગ્લાસ સર્વ કરતા દેખાય છે અને આ ગ્લાસ તેમના બટ્ટ પર મૂકેલુ છે, જ્યારે બીજી તસવીર વાયરલ થઈ ગઈ, કારણ કે તેમાં કિમે બ્લૅક ગાઉન પહેરી પોતાનું ઑઇલ્ડ બટ્ટ પ્રદર્શિત કર્યુ હતું.
ચાલો તસવીરોમાં જોઇએ પેપર મૅગેઝીન માટે કિમે કરાવેલું ફોટોશૂટ :

મૂળ તસવીર
બટ્ટ મેમેસની વધુ તસવીરો જોતા પહેલા જુઓ આ મૂળ તસવીર.

કૅન્યેની એંટ્રી
અહિં કિમના રૅપર હસબૅંડ મેમેમાં એંટર થાય છે.

ચેલ્સિયા હૅંડલર
કિમ કાર્દશિયનની તસવીરના પ્રત્યાઘાતમાં ચેલ્સિયા હૅંડલરે પોતાની બૅર બટ્ટ સેલ્ફી પોસ્ટ કરી.

ઉપ્સ
આપણે આ જોવા નથી માંગતાં!

બાઉંડ 2
કિમ અને કૅન્યેના બાઉંડ 2 વીડિયોમાં બ્રાઉન હોર્સ હતો. તે ઘોડો હવે મેમે ફોર્મમાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
